________________
=
ઝવેનું વર્ગીકરણ
(૨) તિર્યંચ–પશુ, પક્ષી વગેરે (૩) મનુષ્ય. () દેવ.
૭– નારકના સાત ભેદ, (૧) રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર (૨) શર્કરા
, (૩) વાલુકા ,, (૪) પંક છે * * (૫) ધૂમ = n m . (૬) તમઃ , 2 (૭) તમામ: ,
૮–તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ, (૧) જલચર–જલમાં રહેનારા. તે માછલી, કાચબા
વગેરે
(૨) સ્થલચર–જમીન ઉપર રહેનારા. તે ગાય, ભેંસ
વગેરે. (૩) ખેચર–આકાશમાં ઉડનારા. તે કાગડા, કબૂતર,
સમળી વગેરે.
૯–સ્થલચરના ત્રણ ભેદ. (૧) ચતુષ્પદ-ચાર પગવાળા. તે હાથી, ઘોડા, ઊંટ વગેરે. (૨) ઉર પરિસર્ષ–પેટે ચાલનારા. તે સર્ષ વગેરે.
Jain Education International
For Private & Pers For Private & Personal Use Only
www.jainelibrary.org