________________
340
જીવ-વિચાર-પ્રકાશિક
જીવા ઉષ્ણ વેદનાના અનુભવ કરે છે. પપ્રભા તથા ધૂમપ્રભામાં કેટલાંક ઉપપાતક્ષેત્રો શીત છે અને કેટલાંક ઉપપાત ક્ષેત્રો ઉષ્ણુ છે. ત્યાં અનુક્રમે ઉષ્ણતા અને શીતની વેદનાના અનુભવ થાય છે. તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભામાં તો બધાં જ ઉપપાતક્ષેત્રો ઉષ્ણસ્પશી છે, એટલે ત્યાં ઉત્પન્ન થનાર ઉષ્ણુયેાનિવાળા નૈરિયકાને ભયંકર શીતવેઢનાના અનુભવ થાય છે.
ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવો, તેમજ ગજ તિહુઁચ પચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની ચેાનિ શીતાણુ હોય છે.
માનવ–સ્રીની ચેાનિના ત્રણ પ્રકારે છે : (૧) કૂર્માંન્નત,, (૨) વ'શીપત્ર અને (૩) શ'ખાવ. તેમાં કાચબાની પીઠની જેમ જે ચેાનિ ઊંચી હોય તે કુર્માંન્નત, વાંસના બે સંયુક્ત. યંત્ર જેવા આકારની હાય તે વંશીપત્ર અને શંખના જેવા આવત વાળી હોય તે શંખાવત.
અરિહંત, ચક્રવતી, વાસુદેવ તથા ખલદેવની માતાએની ચેનિકૂર્માંન્નત હાય છે, ખાકીની સર્વ સ્રીઓની ચેનિ વશીપત્ર હાય છે અને ચક્રવતી જે સ્ત્રીરત્નને પરણે છે, તેની ચેાનિ શખાવત હાય છે. આ ચેાનિથી સતાન ઉત્પન્ન થતું નથી, કેમકે અત્યંત કામાગ્નિને લીધે તેમાંના ગર્ભ નાશ પામે છે.
જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાન અસંખ્ય છે, પરંતુ જેના સ્પ, રસ, ગંધ, વર્ણ સમાન હાય, તેવાં બધાં સ્થાનાની એક ચેાનિ ગણીએ તે એવી ચેાનિઓની સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org