________________
ચાનિ દ્વાર
૩૮૦
ા મિશ્ર જ હોય છે, કેમકે જે સ્થાનમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં શુક્ર-શેણિતાદિ અચિત્ત પુદ્ગલા હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ વસ્તુ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી છે. ગમ્મ་તિયપં་િચિત્ત િનોળિયાળા-મवक्वतियमणुस्साण य नो सचित्ता, नो अचित्ता, मीसिया નોની ’
નરિયકાનાં ઉપપાત-ક્ષેત્રો કોઈપણ જીવથી પરિગૃહીત નથી, તેથી તેમની ચાનિ અચિત્ત છે. અહી એવી શકા થવા સભવ છે કે ‘જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સવ પ્લાકને વ્યાપીને રહેલા છે, ત્યારે આ વાત કેમ સંભવી શકે ? ' પરંતુ તેના ઉત્તર એ છે કે ‘ યપ એ જીવો લેાકવ્યાપી છે, છતાં તેમના પ્રદેશેાની સાથે ઉપપાત ક્ષેત્રનાં પુદ્ગલા એકમેક થઈ ગયા નથી, એટલે આ વસ્તુ સ ંભવી શકે છે.'
આ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવોની ચેનિ પણ અચિત્ત જ હાય છે, કારણકે તેએ અચિત્ત શય્યામાંથી ઉપપાત દ્વારા જન્મ ધારણ કરે છે. ગર્ભધારણાદિ ક્રિયા વિના સીધા ઉત્પન્ન થવુ, એ ઉપ→ પાતક્રિયા છે.
નારક જીવાની ચેનેિ શીત કે ઉષ્ણુ હાય છે; પરંતુ તે શીતેાધ્યુ હોતી નથી. રત્નપ્રભા, શાપ્રભા અને વાલુકાપ્રભા એ ત્રણ પૃથ્વીઓમાં જે નૈરયિાનાં ઉપપાતક્ષેત્રો છે, તે બધાં શીત પરિણામે પરિણત છે, એથી ત્યાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org