________________
૩૮૬
જીવ-વિચાર-પ્રકાશિકા
मादत्ते तान् कार्मणेन सह मिश्रयति तप्तायः पिण्डाम्भोग्रहण वच्छरीरनिर्वृत्त्यर्थ बाह्यपुद्गलान् यस्मिन् स्थाने तत्स्थानं ચારિઃ આ આત્મા પૂર્વભવના શરીરને નાશ થયા પછી નવું શરીર ધારણ કરવાનાં જે સ્થાને શરીરરચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલેને તપ્ત લેઢાને ગળે પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કામણ શરીરની સાથે ભેળવી દે છે, તે સ્થાનને નિ કહેવાય છે. પ્રજ્ઞાપનાસૂત્રના નવમા પદની ટીકામાં શ્રીમલયગિરિ મહારાજે પણ ચેનિ શબ્દની લગભગ આવી જ વ્યાખ્યા કરી છે.
નિના મુખ્ય પ્રકારે નવ છેઃ
(૧) સચિત્ત યોનિ-જીવપ્રદેશવાળી નિને સચિત્ત એનિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગાયના શરીરમાં કૃમિ વગેરે ઉત્પન્ન થાય છે, તે ગાયનું શરીર ચૈતન્ય પરિણામવાળું હેઈને તે સચિત્ત નિ છે. - (૨) અચિત્ત યોનિ-જીવપ્રદેશથી રહિત એનિને અચિત્ત નિ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂકા લાકડામાં કીડા ઉત્પન્ન થાય છે, તે સૂકું લાકડું ચેતન્ય પરિણામથી રહિત હેઈને અચિત્ત નિ છે.
(૩) સચિરાચિન યોનિ-સચિત્ત અને અચિત્તના મિશ્રણવાળી જેનિને સચિત્તાચિત્ત નિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યની એનિમાં શુક્ર અને શેણિતના પુદગલે હોય છે, તેમાં જે પુદ્ગલે આત્મસાત્ કરાયેલા છે, એટલે કે આત્મપ્રદેશ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org