________________
પ્રાણદ્વાર
મૂળ
असन्नि - सन्नि - पंचिदिएसु नव दस कमेण बोधव्वा । तेहि सह विप्पओगो जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ સંસ્કૃત છાયા
असंज्ञि - संज्ञि - पञ्चेन्द्रियेषु नव दश क्रमेण बोधव्याः । ः सह विप्रयोगो जीवानां भव्यते मरणम् ॥ ४३ ॥ પદા
અનિ—અસની.
"
6
અન્તિ અને નિ-પષિત્રિ તે અનિ-સનિ પિિતજ્ઞ. જેને સંજ્ઞા ન હાય તે અસ'ની કહેવાય. અહીં સંજ્ઞા શબ્દથી (૧) હેતુવાદોપદેશિકી, (૨) દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી, એ ત્રણ પૈકી દીર્ઘકાલિકી સંજ્ઞા સમજવાની છે. ‘શું થઈ ગયું?' શું થશે ?’ હવે શું કરવું ? ’ એ પ્રમાણે અતિ દીર્ઘકાલિકી ભૂતકાલ અને ભવિષ્ય કાલ સ'અ'ધી જે વડે ચિંતન થાય, તેને દીર્ઘકાલિકી સ’જ્ઞા કહેવાય. આ સંજ્ઞાને સપ્રધારણ સંજ્ઞા પણ કહેવામાં આવે છે, કારણ કે તેના લીધે ઉચિત—અનુચિતના વિચાર તથા નિય થાય છે. અહીં સજ્ઞાને અર્થ સામાન્યપણે વિચારશક્તિ એમ કરીએ તે પણ ચાલે.
સન્નિ—સંગી, સંજ્ઞાવાળા. વિવિષ્ણુ—પંચેન્દ્રિયામાં, પંચેન્દ્રિય જીવામાં.
નવ
-નવ.
રા—શ.
ૐcr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org