________________
પ્રાણ-દ્વાર
ટાદ
વિવેચન પંચદ્વારમાંથી શરીર–દ્વાર, આયુષ્ય-દ્વાર અને સ્વકાયસ્થિતિ–દ્વાર એ ત્રણ દ્વારેની પ્રરૂપણ કરવામાં આવી. હવે ચોથા પ્રાણ-દ્વારની પ્રરૂપણ કરે છે.
કેટલાક એમ માને છે કે જીવ અને પ્રાણુ એ બે એકજ વસ્તુ છે, પણ વાસ્તવમાં તેમ નથી. જે જીવ અને પ્રાણ એ બે એક જ વસ્તુ હેત તે પ્રકરણુકાર જીવા પાળા' એ શબ્દપ્રયોગ કરતા નહિ. જ્યાં ઘડાની લગામ” એ શબ્દપ્રયોગ કરવામાં આવે છે, ત્યાં ઘેડે અને લગામ એ બે વસ્તુ જુદી હવાનું પ્રતિપાદન આપઆપ થાય છે, તેમ અહીં પણ સમજવાનું છે. તાત્પર્ય કે જીવ અને પ્રાણ એક નથી, પણ જુદા છે, તેથી જ અહીં “જીના પ્રાણ” એ શબ્દપ્રયોગ થયેલ છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્ઞાતિવરિ અતિ પ્રાપ્ત --જેના વડે જીવી શકાય, તે પ્રાણ.” આ પ્રાણ એક પ્રકારને નથી, પણ દશ પ્રકાર છે અને એ દશેય પ્રકારેની અહીં સ્પષ્ટ ગણના કરાવી છે. પાંચ ઈન્દ્રિયે તે પાંચ પ્રાણુ, શ્વાસે શ્વાસ એ છઠ્ઠો પ્રાણ, આયુષ્ય એ સામે પ્રાણુ અને ત્રણ પ્રકારનું ગબળ એ આઠ, નવ તથા દશમે પ્રાણ.
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “શું દરેક જીવને દશ પ્રાણે હોય છે?” તેને ઉત્તર નકારમાં છે. અહીં જે દશ પ્રાણને નિર્દેશ કર્યો છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ કરેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org