________________
ર
જીવ-વિચાર–પ્રકાશિ
જે જીવા અનાદિ નિગેાદમાંથી તથાવિધ સામગ્રીના ચેગે પૃખ્યાદિક સૂક્ષ્મ કે આદરના વ્યવહારમાં એક વખત પણ આવેલા હાય, તે સાંવ્યવહારિક. પછી કાગે ભલે તેઓ પાછા સૂક્ષ્મ નિગઢમાં આવેલા હોય. આ જીવા પણ અનંતા છે, પરંતુ તે સાર્દિ–સાન્ત સ્થિતિવાળા છે. તાત્પર્ય કે સૂક્ષ્મ નિગઢની કાયસ્થિતિ ત્રણ પ્રકારની હાય છે : (૧) અનાદ્વિ–અનંત, (૨) અનાદિ–સાંત અને (૩) સાદિ–સાંત. તેમાં પ્રથમની બે સ્થિતિ અસાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે અને છેલ્લી સાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે. તેમાં પહેલા એની સ્વકાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણુ હાય છે અને છેલ્લાની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી—અવસપિ ણીપ્રમાણ હોય છે.
ખાદર સાંવ્યવહારિક નિાદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સીત્તેર કોટાકેાટી સાગરોપમની હોય છે.
સામાન્ય નિગેાદની કાયસ્થિતિ અઢી પુદ્દગલપરાવર્તની એટલે અનંત કાલચક્ર પ્રમાણુ હાય છે.
મૂળ સચિન-સમા વિશછા, સત્તઃ-મના લિ-તિ-િ-મનુલા । उववज्जंति सकाए नारय- देवा य नो चेव ॥ ४१ ॥ સસ્કૃત છાયા
सङ्ख्येय समान् विकलाः सप्ताष्ट-भवान् पञ्चेन्द्रिय- तिर्यगूमनुष्याः उत्पद्यन्ते स्वकाये नारका देवा न चैव ॥ ४१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org