________________
સ્વકાસ્થિતિ દ્વાર
૩૫૩
કાલચક્ર પૂરું થયું ગણાય છે. અનત કાલચક્રનુ એક પુર્દૂગલપરાવત અને છે. આ માપના પણુ જૈન શાસ્રામાં ઉપયેાગ થયેલા છે.
અહી ઉત્સર્પિણીના નિર્દેશ છે, પણ તેની સાથે અવસર્પિણી પણ સમજી લેવાની છે.
રામિ—પાતાની કાયને વિષે.
સવવજ્ઞત્તિ-ઉત્પન્ન થાય છે.
યંત્તિ-વ્યવે છે, મરણ પામે છે.
૬ અને.
અનંતળાયા–અન તકાય, સાધારણ વનસ્પતિકાય. અનંતાળો-અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી.
અન્ય
सव्वे एगिंदिया य अनंतकाया, सकायम्मि असंख य अनंताओ उस्सपिप्णी उववज्जंति य चयंति ।
ભાવાથ
સર્વે એકેન્દ્રિય જીવા અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી પેાતાની જ કાયામાં એટલે પૃથ્વીકાય આફ્રિમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે અને અનંતકાય એટલે સાધારણ વનસ્પતિકાયના જીવા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી સાધારણ વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org