________________
૩૫૮
જીવ-વિચાર પ્રકાશિકા
ઉત્સર્પિણી કાલ થાય. જેમાં વસ્તુના રસ-કસ અનુક્રમે ઉત્સર્ષણ કરે–ચડતા જાય, તે ઉત્સર્પિણકાળ. બીજે કાળ તેથી ઉલટો છે. તેમાં વસ્તુના રસ–કસ અનુકમે અવસર્પણ કરે છે, એટલે કે ઉતરતા જાય છે. તેનું કાલમાન પણ એટલું જ છે, એટલે કે દશ કેડાછેડી સાગરોપમ છે. ઉત્સર્પિણ પછી અવસર્પિણી અને અવસર્પિણી પછી ઉત્સપિણ એ સનાતન ક્રમ ચાલ્યા જ કરે છે. ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાળમાં છ-છ આરા હોય છે, તેમને ક્રમ એક બીજાથી ઉલટો છે. ઉત્સર્પિણ કાળમાં પ્રથમ દુષમદુષમ, પછી દુષમ, પછી દુષમસુષમ, પછી સુષમદુષમ, પછી સુષમ અને છેવટે સુષમસુષમ નામને આરે આવે છે, ત્યારે અવસર્પિણી કાલમાં પ્રથમ સુષમ સુષમ અને છેલ્લે દુષમદુષમ આવે છે. આ આરાઓનું કાલમાન નીચે પ્રમાણે હેય છે –
સુષમસુષમ-આર– ચાર કેડાછેડી સાગરોપમ વર્ષ. સુષમ આરે – ત્રણ છે
' સુષમદષમ આરે છે
, , દુષમસુષમ આરે બેંતાલીસ હજાર વર્ષ જૂના
એક કેડીકેડી સાગરોપમ વર્ષ દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ દુષમદુષમ આરે ૨૧૦૦૦ વર્ષ - આ રીતે ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં દશ કેડાકેડી સાગરોપમ વર્ષ હોય છે અને તે બંને મળીને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org