________________
૨૪૨
જીવ-વિચાર-પ્રકાશિકા
કુલ છ પ્રકારે થાય છે. તેમાંથી અહીં સૂક્ષ્મ અદ્ધા પત્યેયમનું પ્રજન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “હિં સુદુમત્રદ્ધા पलिओवमसागरोवमेहिं - नेरइयतिरिक्खजोणियमणुयदेवाणां ચારચારૂં મન્નિતિ !” આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરેપ વડે નારક, તિર્યંચ એનિ, મનુષ્ય અને દેશના આયુષ્ય મપાય છે.
એક જન ઊંડા, પહોળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના. સાત વાર આઠ આઠ કરેલા (ર૦૯૭૧૨૨) કકડા ઠાંસી ઠાંસીને ભરી તેમાંથી સે વર્ષો વાળને એક એક કકડો કાઢતાં જેટલા કાળે એ ખાડે ખાલી થાય, તેટલા કાળને બાદરઅદ્ધા–પલ્યોપમ કહેવાય છે, અને એ દરેક ટૂકડાનાં અસંખ્ય સૂફમ ટૂકડા કરીને સેસો વર્ષે વાળને એક એક ટૂકડે કાઢીએ તેટલા કાળને સૂફમ-અદ્ધા–પલ્યોપમ કહેવાય છે.
તિત્તીસં–તેત્રીશ. વડcqય-તિરિ–તિર્યંચ ચતુષ્પદ.
चउप्पय-तिरिय अनेमणुस्स ते चउप्पय-तिरिय-मणुस्स. ઉપચ-ચતુષ્પદ. તિરિચ-તિર્યંચ. તાત્પર્ય કે તિર્યંચ ચતુષ્પદ મથુ–મનુષ્ય. તિક્રિ—ત્રણ.
-અને. પરિવમા–પલ્યોપમે.
–હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org