________________
(૩૩૨
જીવ-વિચાર-પ્રશિકા
-કરીશું. સાલમેનના વખતમાં ફરટીકસ નામને એક માણસ થઈ ગયે, તેની ઊંચાઈ ૨૮ ફીટ હતી. કીન્કલેક્સ નામના બીજા માણસની ઊંચાઈ ૧૫ ફીટ બેંધાયેલી છે. સને ૧૮૫૦ની સાલમાં મારુઆ પાસેની ભૂમિ ખોદતાં રાક્ષસી કદના મનુષ્યનાં હાડ નીકળ્યાં છે. તેનાં જડબાં માણસના પગ જેટલાં લાંબાં હતાં. તેની ખોપરીમાં એક બુશલ એટલે ૪૮ શેર ઘઉં માઈ શક્તા હતા. તેના એક એક દાંતનું વજન લગભગ બે વેલા જેટલું હતું. આવા હવાલે વર્તમાનપત્રમાં અવારનવાર પ્રગટ થયા કરે છે, તે પરથી અમુક કાલે મનુષ્ય ઘણું ઊંચા હતા અને તેમનું કિદ કેમે કમે ઘટી ગયું, એ નિશ્ચય થાય છે. વળી પ્રદેશ પરત્વે પણ મનુષ્યની ઊંચાઈમાં ઘણે ફેર પડે છે. દાખલા તરીકે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં વસતા એરિકમે ઘણા ઠીંગણ હોય છે, તે ઉષ્ણકટિબંધમાં રહેતા આફ્રિકન નહબસીઓ તથા ગંગા-જમનાના ફલદ્રુપ પ્રદેશમાં રહેતા આયે–પુરબિયા વગેરે ઘણા ઊંચા હોય છે.
ईसाणत -सुराण रयणीओ सत्त हुंति उच्चत्तं । दुग दुग दुग चउ गोविज्जणुत्तरेकिकपरिहाणी ॥३३॥
- સંસ્કૃત છાયા ईशानान्तसुराणां रत्नयः सप्त भवन्त्युच्चत्वम् । द्विकद्विकद्विकचतुष्कौवेयकानुत्तरेष्वेकैपरिहानिः ॥
પન્નાથ of–સુરા-ઈશાન દેવેલેકના અંત સુધીના દેવેની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org