________________
શરીર-દ્વાર
૩૩૧.
મજુતા--મનુષ્ય. કો-સીર માન-ઉત્કૃષ્ટ શરીર–માપથી.
उक्कोस मेवा सरीर नु माण ते उक्कोस-सरीरमाण.. ૩ોર-ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. સરીર-શરીર. માન-માનમાપ.
અન્વય गब्भया चउप्पया छच्चेव गाउआई मुणेयव्वा, च मणुस्सा उक्कोस-सरीर-माणेणं कोस-तिगं ।।
ભાવાર્થ ગર્ભજ ચતુષદે છ ગાઉ જાણવા. મનુષ્ય ઉત્કૃષ્ટ દેહમાનથી ત્રણ ગાઉના હેાય છે.
વિવેચન સંમૂર્છાિમ ચતુષ્પદનું શરીરપ્રમાણ ગત ગાથામાં બતાવ્યું છે, તે બેથી નવ ગાઉ જેટલું હોય છે, જ્યારે ગર્ભજ ચતુષ્પદો વધારેમાં વધારે છ ગાઉની અવગાહના વાળા હોય છે. આ પ્રમાણુ દેવકુ વગેરે ક્ષેત્રમાં રહેલા હાથીઓને અનુલક્ષીને સમજવું. મનુષ્યના દેહની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની હોય છે. આ પ્રમાણ પણ દેવકુરુ વગેરે ક્ષેત્રમાં રહેલા યુગલિયા મનુષ્યને અનુલક્ષીને સમજવું.
મનુષ્યની ઊંચાઈ સંબંધી જે હવાલે વર્તમાન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, તેમાંના કેટલાકની અહીં નેધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org