________________
શરીર-દ્વર , પરગણુના જંગલમાં એવાં વૃક્ષો મળી આવ્યાં છે કે જેને ઘેરા મૂળમાં ૧૦૮ ફુટ જેટલે અને ૧૨ ફુટની ઊંચાઈએ ૭૬ ફુટ જેટલું છે. કલેઈના દરિયાઈ બાગમાં ૮૦ ફુટ ઊંચે, ૧૫ ફુટ પહેળે અને દર વર્ષે પ૦૦૦૦ ફુલ આપતે ગુલાબને છેડ છે. ઓસ્ટ્રેલિયામાં યુકેલિપ્ટસૂનાં વૃક્ષે ૫૦૦ ફુટ ઊંચા થાય છે. તાત્પર્ય કે સ્થાન–સંગે અનુસાર છેડ, લતા, વેલા, વૃક્ષે વગેરે ઘણું મોટા થાય છે, એટલે અહીં જે પ્રમાણ બતાવવામાં આવ્યું છે, તેથી જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી.
અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે સૂક્ષ્મ શરીર ગમે તેટલાં ભેગાં કરવામાં આવે તે પણ આપણે જોઈ શક્તાં નથી, જ્યારે બાદર શરીરે અમુક પ્રમાણમાં ભેગાં થાય, ત્યારે આપણે જોઈ શકીએ છીએ. જેન શાસ્ત્રોએ જણાવ્યું છે કે જે માત્ર લીલા આંબળા જેટલી પૃથ્વીના જીવ સરસવના દાણા જેટલી કાયા કરે તે એક લાખ
જન પ્રમાણ જંબુદ્વીપમાં સમાય નહિ. તે જ રીતે અપૂકાચના એક બિંદુમાં રહેલા છે જે કબૂતર જેવડી કાયા કરે છે તે પણ જંબુદ્વીપમાં સમાય નહિ.
पारस जोयण तिन्नेव, गाउआ जोयणं च अणुकमसो । बेइंदिय-तेइंदिय-चउरिदिय-देहमुच्चत्तं ॥२८॥
સંસ્કૃત-છાયા . द्वादशयोजनानि त्रिण्येव गब्यूतानि योजनं चानुक्रमतः । કીજિય-નિર-પરિજિય-સિહોરવર્તમ્ ! ૨૮ છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org