________________
૪૦
જીવ-વિચારાકારિણ () તેનાથી અસંખ્યાતગણું મોટું આદર અપકાયનું હોય છે. : (© તેનાથી અસંખ્યાતગણું મોટું બાદર પૃથ્વીકાયનું હોય છે.
(૧૦) તેનાથી અસંખ્યાતગણું મોટું બંદર નિગોદનું હોય છે. - આમ છતાં તે અંગુલના અસંખ્યાતમાં ભાગથી તે. અધિક હોતું જ નથી.
પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક હજાર એજનથી કંઈક અધિક હોય છે. આ પ્રમાણુ કેટલાક કહે એક હજાર એજનની ઊંડાઈવાળા હોય છે અને તેમાં કમળ થાય છે, તેને આશ્રીને કહ્યું છે. તેમાં એક હજાર
જન જેટલે પાણીને ભાગ તેટલી નાળ હોય છે અને પાણીની સપાટી પર રહેલું કમલ તેથી અધિક હોય છે, તેથી એક હજાર એજનથી કંઈક અધિક એવી તેની ઊંચાઈ કહેલી છે. અઢી દ્વીપની બહાર કેટલીક લતાઓ પણ આવડા પ્રમાણુવાળી થાય છે.
- આપણી વર્તમાન દુનિયા કે જે જૈન શાસ્ત્રોમાં વર્ણવેલા મધ્યલકની વચ્ચે આવેલા જંબુદ્વીપને એક બહુ નાનકડો ભાગ છે, તેમાં પણું પ્રત્યેક વનસ્પતિ સંબંધી કેટલાક આશ્ચર્યજનક વિકાસ જોવામાં આવે છે. તેની અહીં નૈધ કરવી ઉચિત ગણશે. '
યુનાઈટેડ સ્ટેટસના કેલિફેનિયા પ્રાંતના દુલેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org