________________
છવ-વિચામ્બાશિકા એટલે કે આખામાંથી મોટું, મેરામાંથી નાણું, જાણમાંથી પાતળું, પાતળામાંથી જાડું, એકમાંથી અનેક, અનેકમાંથી એક એમ વિવિધ પ્રકારનું બની શકે તે વૈક્રિય કહેવાય. સૂક્ષમ અર્થને સંદેડ નિવારણ કરવા માટે ચતુર્દશપૂર્વધારી મુનિ કેવલી ભગવંત પાસે જવા માટે વિશુદ્ધ પુગલનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે, તે આહારક કહેવાય. જે શરીર તેજસૂથી બનેલું કે તેજોમય હોય, તે તેજસ કહેવાય અને આત્મપ્રદેશ સાથે એક્તા પામેલે એ કર્મને સમૂહ, તે કાર્મણ શરીર કહેવાય.
ઔદાર્જિ કરતાં વક્રિય, વૈકિય કરતાં આહાર આહારક કરતાં તેજસ અને તેજસ કરતાં કામણ શરીર વધારે સૂક્ષમ હોય છે. છે . આપણું શરીર ઔદારિક છે, પશુ-પક્ષી વગેરેનાં જે શીરે જોઈએ છીએ, તે પણ દારિક છે અને વનસ્પતિ વગેરેનાં શરીરે પણ દારિક છે. નારક અને દેવેના જીવને સ્વભાવથી જ વૈકિય શરીર હોય છે. આહારક શરીર તે ઉપર જણાવ્યું તેમ કેઈ કારણ પ્રસંગે જ ચતુર્દશપૂર્વધર મુનિઓ દ્વારા ધારણ કરાય છે. તૈજસ શરીર દરેક સંસારી જીવને હેય છે, પણ તે
દારિક કે વૈયિની અંદર રહેલું હોય છે અને કર્મણ શરીર પણ દરેક સંસારી જીવને હોય છે, પણ તે આત્મા સાથે ઓતપ્રોત થયેલું હોય છે.. . . . .
ઈપણ જીવ મરણ પામે ત્યારે તેનું ઓરિક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org