________________
શરીર-હર
પ્રત્યેક વનસ્પતિનું શરીર એક હજાર નથી કંઈક અધિક હોય છે.
વિવેચન * પ્રસ્તુત પ્રકરણની સત્તાવીશમી ગાથાથી તેત્રીશમી ગાથા. સુધી શરીર–કારને વિસ્તાર છે. તેમાં સર્વે જીનાં શરીરનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે કે જેને સામાન્ય રીતે અવગાહના કહેવામાં આવે છે. આ દષ્ટિએ આને. અવગાહના–દ્વાર કહીએ તે પણ ચાલે.
- અહીં શરીરને અનુલક્ષીને તેની ઉંચાઈ કહેવાની છે, એટલે શરીર સંબંધી કેટલીક સ્પષ્ટતા કરીએ. શરીર એ. જીવને ક્રિયા કરવાનું સાધન છે. કાયા, કલેવર, તનુ, ચય, ઉપચય, સંઘાત, દેહ, એ બધા તેના પર્યાય શબ્દ છે. સંસારી જીવે અનંત છે, પરંતુ તેમના શરીરે અસંખ્યાત છે. તેના જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારે પડી શકે, પણ જૈન શાસકારોએ કાર્ય–કારણ વગેરેની સમાનતાને. અનુલક્ષીને તેના પાંચ પ્રકારે પાડેલા છેઃ (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્પણ
જે શરીર ઉદાર-ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય, તે દારિક કહેવાય; અથવા જે શરીર અન્ય શરીરની અપેક્ષાએ ઉગ્ર સ્વરૂપવાળું હોય, તે ઔદારિક કહેવાય? અસ્થવા જેનું છેદન, ભેદન, ગ્રહણ, દહન વગેરે થઈ શકે તે ઔદારિક કહેવાય. પ્રાકૃત ભાષામાં તેને માટે જા િ . શબાને પ્રગટ થાય છે. જે શરીર વિવિધ વિડિયાને પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org