________________
૩૦૮
જીવ-વિચાર-પ્રકાશિકા દિ–સ્થિતિ. સરચ–િપિતાની કાયાને વિષે.
એવી જાય તે સર. તેના વિષે સા.િ - સ્વ. વ –કાયા.
પા –પ્રાણે.
જેના આધારે જીવન ધારણ કરી શકાય, તેને પ્રાણ કહેવામાં આવે છે. આ પ્રાણ દશ પ્રકારના છે : (૧-૫) પાંચ ઈન્દ્રિયે, (૬) મને બળ, (૭) વચનબળ, (૮) કયબળ, (૯) ધાષ્ટ્રવાસ અને (૧૦) આયુષ્ય.
નો—િvમા–નિનું પ્રમાણ
જોગિનું માન તે લોજિ-માદ. કોજિ-નિ. જેને ઉત્પન્ન થવાના સ્થાનને નિ કહે છે.
ઉમા--પ્રમાણ, માપ, ધોરણ. અહીં વપરાયેલ પ્રમાણ શબ્દ શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ અને પ્રાણને પણ લાગુ પડે છે. તાત્પર્ય કે જેમ ચેનિનું પ્રમાણ કહેવાનું છે, તેમ શરીરનું પ્રમાણ, આયુષ્યનું પ્રમાણું, સ્વકાયસ્થિતિનું પ્રમાણ તથા પ્રાણનું પ્રમાણ પણ કહેવાનું છે.
સિં–જેમનું. નં–જે.
0િ–છે. તંતે. મળો–કહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org