________________
જીવ-વિચાર-પ્રકાશિઓ
. 0િ અને નિત્ય તે નિત્યનિત્ય. તે છે જેની સારુ આદિમાં તે તિથતિસ્થા. તેવા જે સિદ્ધ ના એક તે નિત્યા તિરુ–મેન, તેના વડે ઉતરથાનિત્યારૂ–સિદ્ધ-એg.
' (૧) તિસ્થસિદ્ધ–જેનાથી તરાય તે તીર્થ. તે અહીં ચતુર્વિધ શ્રીસંઘ કે પ્રથમ ગણધર સમજવા. તેમની વિદ્યમાનતામાં જે સિદ્ધ થાય, તે રિથસિદ્ધ-તીર્થસિદ્ધ. જેમકે શ્રીજબૂસ્વામી વગેરે. અતિસ્થ- તીર્થની અવિદ્યમાનતા. તેમાં સિદ્ધ થાય તે (૨) અતિથતિ-જેમકે-શ્રી મરુદેવીમાતા. તેઓ તીર્થની સ્થાપના થયા પહેલાં જ સિદ્ધ થયા હતા. તીર્થના વ્યવચછેદમાં જાતિસ્મરણ જ્ઞાનથી સિદ્ધ થનારાઓને પણ આ પ્રકારના સિદ્ધ ગણવામાં આવે છે.
અહીં કાર પદથી બાકીના તેર પ્રકારે ગ્રહણ કરવા. તે આ પ્રમાણે -
(૩) નિત્યfણ-તીર્થકરસિદ્ધ. શ્રીઅષભદેવ વગેરેની જેમ તીર્થંકરપદ પ્રાપ્ત કરીને સિદ્ધ થયેલા. A () અતિષિદ્ધ-અતીર્થ કેરસિદ્ધ. શ્રીભરત ચકવતી વગેરેની જેમ સામાન્ય કેવલીરૂપે સિદ્ધ થયેલા.
(૫) ચંગુદ્ધિ –સ્વયંબુદ્ધસિદ્ધ. કપિલ વગેરેની જેમ જાતે જ બેધ પામીને સિદ્ધ થયેલા.
(૬) પુસિદ્ધ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ રાજર્ષિ કરકંડૂની જેમ કોઈ પણ બાહ્ય નિમિત્ત પામીને સિદ્ધ થયેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org