________________
સિદ્ધ જીવા
૧
સ
કલાઓમાં નિષ્ણાત થવાનુ પેાતાનું ધ્યેય પૂણું કર્યું હોય, તેને શિલ્પ-સિદ્ધ કહેવાય છે; વિદ્યાને સિદ્ધ કરવાનું પાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને વિદ્યા-સિદ્ધ કહેવાય છે; મંત્રને સિદ્ધ કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યું. હાય, તેને મંત્ર-સિદ્ધ કહેવાય છે; ચેાગને સિદ્ધ કરવાનું પેાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને ચાગ-સિદ્ધ કહેવાય છે; આગમ એટલે સૈાદ્ધન્તિક જ્ઞાનમાં નિપુણુ થવાતુ પાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું. હાય, તેને આગમ-સિદ્ધ કહેવાય છે; અ એટલે દ્રવ્યને ઉપાર્જન કરવાનુ પેાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હાય, તેને અ સિદ્ધ કહેવાય છે; યાત્રા એટલે વિવિધ પ્રદેશના પ્રવાસ કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યુ. હાય, તેને યાત્રા-સિદ્ધ કહેવાય છે; અભિપ્રાય એટલે મત કે સલાહ આપવામાં કુશલતા પ્રાપ્ત કરવાનું પેાતાનું ધ્યેય પૂર્ણ કર્યું" હોય, તેને અભિપ્રાય-સિદ્ધ કહેવાય છે; વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવાની ક્ષમતા કેળવી હાય તેને તપઃસિદ્ધ કહેવાય છે; અને જેણે કર્મના ક્ષય કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને કમ-ક્ષય-સિદ્ધ કહેવાય છે. અહીં આ છેલ્લા પ્રકારના સિદ્ધને જ આપણે સિદ્ધ સમજવાના છે. * faar fafssaref: &ftonszaafa: 1' lus D¿à faltaių“, તે અષ્ટ કર્માંને ક્ષીણુ કરનાર સમજવા.
..
'
પનસ-મેચા—પંદર પ્રકારના. વિસ્થાતિાદ્-સિદ્ધમેન્દ્ગ—તી, અતીથ આદિ સિદ્ધ
થવાના જે પ્રમાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org