________________
જીવ-વિચાર-મકાશિકા એજનમાં રહેલા દેવોને વસવાના વિશિષ્ટ રચનાવાળાં - સ્થાનોને ભવન સમજવાનાં છે. કવિ-અધિપતિઓ,
માલીકે, સ્વામીએ. તાત્પર્ય કે જે દેવો અલેકમાં આવેલા - ભવનોમાં વસે છે, તેમને ભવનાધિપતિ કે ભવનપતિ કહેવાય છે.
કવિ-આઠ પ્રકારના. વાળમંતા–વાનમંતર, વ્યંતર.
“વનાનામસ્તરા િવનાજાવાનિ, તેનુ મવા રાનમા ’ - વનના અંતરે–અવકાશવાળા ભાગે તે વનાન્તર. તેમાં - રહેલા તે વાનમંતર. અહીં વ્યાકરણના “પૃષ્ટો વારિ” સૂત્ર - અનુસાર બંને પદની વચ્ચે આકાર આવેલ છે.
વાનમંતરને વ્યંતર કહેવામાં આવે છે, કારણું કે તેઓ વિવિધ પ્રકારના ભવન, નગર અને આવાસરૂપ
અંતરમાં–આશ્રયસ્થાનમાં રહે છે. અહીં ભવન શબ્દથી - રત્નપ્રભા નામની પ્રથમ નારકભૂમિમાં ઉપરનો જે હજારએજનવાળે ભાગ છે, તેના ઉપરનીચેના સેન્સે જન છેડતાં વચ્ચે આઠસે એજનનો ભાગ રહે, તેમાં આવેલાં વિશિષ્ટ રચનાવાળાં વ્યંતર દેવેને વસવાનાં સ્થાને સમ- જવાનાં છે. નગરે તિર્યંચ લેકમાં હોય છે અને આવાસે * ઊર્ધલેક તેમજ અન્ય સ્થળે પણ હેય છે.
વાણુવ્યંતર દેવે, જે વ્યંતર દેવેની જ એક જલિ . ગણાય છે, તે વ્યંતર દેવેના નિવાસસ્થાનેની ઉપર નીચેના સ એજનવાળા વિસ્તારમાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org