________________
'૨૫૬
જીવ-વિચાર-પ્રકાશિકા
ભૂમિ-અકર્મભૂમિ. અહીં પ્રત્યય નિષેધવાચી છે, એટલે જે ભૂમિમાં ઉપર જણાવ્યું તે પ્રકારનું કર્મ વિદ્યમાન નથી, પણ માત્ર ગુગલિયા ધર્મ પ્રવર્તે છે, તેને અકર્મભૂમિ કહેવાય છે.
અઢીદ્વીપમાં આવી અકર્મભૂમિઓ ત્રીશ છે. તે આ રીતે ?
હૈમવત ઠેરણ્યવત હરિવર્ષ રમ્યવર્ષ દેવકુ ઉત્તરકુરુ
-
૨
૨ :
અર્ધપુષ્ક.
૨
.
ધા. ૨ ૨ ૨ ૨
_ _ _ _ _ _ - ૫ : ૫ ૫ ૫ ૫ ૫ કુલ
અહીં કર્મભૂમિ અને અકર્મભૂમિને ઉલ્લેખ જન્મક્ષેત્ર તરીકે થયેલે છે, એટલે કર્મભૂમિ અને અકર્મભૂમિમાં -જન્મેલા એમ સમજવાનું છે. રવીવા–અંતરદ્વીપમાં જન્મેલા.
અત્તર-અંતરદ્વીપ. જંબુદ્વીપમાં હિમવંત અને શિખરી પર્વતની બંને બાજુએથી ગજાંત સમી જે બબે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે, તે દરેક પર સાત સાત દ્વિપ આવેલા છે, તેને. અંતરદ્વીપ કહેવાય છે. હિમવંત પર્વતની બે બાજુથી બે. દાઢાઓ નીકળે અને તે દરેક પર સાત સાત અંતરીપ. હાથ, એટલે કુલ ૨૮ અંતરદ્વીપ થાય. શિખરી પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org