________________
તિર્યંચ છ
૨૪૭.
પરંતુ તે એકલી ભાગ્યે જ હોય છે. જ્યાં લટકે છે, ત્યાં મોટા સમૂહમાં લટકે છે. -
ચામાચીડિયા મોટા ભાગે અવાવરૂ કે અંધારા ઘર, ભોંયરા વગેરેમાં વિશેષ જોવામાં આવે છે. તેમની ચીસ એટલી તીણું હોય છે કે આપણા કાન તેને પકડી શકતા નથી :
ભારંડ પક્ષીનાં વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તે ઘણું જ મોટા કદના હોય છે અને મનુષ્ય તેના પગ પકડી લે તે તે સહેલાઈથી ઊડી શકે છે. વળી અપ્રમત્તતાની બાબતમાં તેમનું દૃષ્ટાંત અપાય છે, એટલે તે ઘણે વખત જાગૃત અવસ્થામાં જ રહેતા હશે, એમ લાગે છે. બે જીવ બે શરીર, પણ એક મોટું અને ભિન્ન ઈચછાએ મરણ, એ એની વિશેષતા છે. . .
જીવંજીવ અને સમુદ્રવાસને વિશેષ પરિચય મળતે નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં ચામડાની પાંખવાળા બીજા પણ કેટલાક પક્ષીઓનાં નામ આપેલાં છે, તે ગુન્ગમથી જાણું લેવાં.
મનુષ્યલેક એટલે અઢી દ્વીપની બહાર પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો આવેલાં છે. તેમાં ઉપર જણાવેલાં પક્ષીઓ ઉપરાંત બીજી બે જાતના પક્ષીઓ થાય છે. તેમાંના એક આકાશમાં ઉડી શકે છે, પણ તેમની પાંખ ખુલતી નથી, એટલે કે તે સતત બીડાયેલી જ રહે છે, જ્યારે બીજા આકાશમાં ઉડતા હોય કે નીચા બેઠા હોય ત્યારે પણ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org