________________
તિર્થ
પર લઈ
જા
, જ
જગા પર
તથા બકરાને લઈને દાખલ થયે. તેણે વાનરને અનેક પ્રકારના ખેલે શીખવેલા હતા, તે જોઈને લોકે ઘણું ખુશ થયા અને તેમણે મારી તરફ છૂટથી પૈસા ફેંક્યા. પરંતુ એ ગામના કેટલાક દુષ્ટ લોકે એ બદમાશાએ મદારીને કહ્યું કે “તું અમને આ વાંદરે વેચી દે.” ત્યારે મદારીએ કહ્યું કે “એ તે મારી જીવાદોરી છે. તેને હું વેચી શકીશ નહિ.” આથી બદમાશે ક્રોધે ભરાયા અને ધમકી આપવા લાગ્યા કે “કાલથી તું આ વાંદરાને ખેલ કેવી રીતે કરે છે? તે અમે જોઈશું.' છતાં મદારીએ મચક આપી નહિ અને બદમાશે ત્યાંથી ચાલતા થયા.
હવે તે મદારી દિવસભર ખેલતમાશા બતાવીને સંધ્યા સમયે ગામ બહાર પિતાના મુકામે પાછો ફર્યો, ત્યારે પેલા અદમાશેએ તેને ઘેરી લીધું અને તેની પાસે જે કંઈ પૈસા–ટકા હતા, તે લૂંટી લઈને તેને મારી નાખે તથા તેનું મડદુ પાસેના જંગલમાં જઈને દાટી દીધું. પછી તેઓ બકરાને લઈ ચાલતા થયા. વાનર તેમની પકડમાં આવ્યું નહિ. એ તે બદમાશેએ મદારી પર હુમલે કર્યો, ત્યારે જ નાસી છૂટ હતું અને એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદતે જંગલમાં ભરાઈ પેઠે હતે. અહીં રહીને તેણે પિતાના ધણનું મડદું દટાતા જોયું હતું.
પિલા બદમાશે બકરાને મારીને ખાઈ ગયા અને તેનું ચામડું છાપરા પર સૂકવ્યું. વળી મારીને લૂંટતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org