________________
તિર્યંચ છો
પરના કઠણે કેટલામાં છૂપાવી દઈને નિર્જીવ હેય તેમ પડ્યા રહે છે. તેમના શરીરનું કેટલું ભલભલા મજબૂત દાંતેની પણ કટી કરે એવું હોય છે, તેથી તેમનો બચાવ થાય છે.
ભગવાન મહાવીરે આત્માથી નર-નારીઓને પિતાની ઈન્દ્રિયે આ ક૭૫, કૂર્મ કે કાચબાની જેમ ગોપવી રાખવાને ઉપદેશ આપેલ છે.
જલચરના ચોથા ભેદમાં ગ્રાહ એટલે ઝુડની જાતિ આવે છે, તે મોટા સરેવરમાં કે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને તાંતણે જેવું લાંબું શરીર ધરાવે છે. આમ છતાં તેનામાં શક્તિ ઘણી હોય છે. જે તે કઈ પ્રાણીના પગે વળગ્યું તે બળ કરીને તેને પાણીમાં ખેંચી જાય છે અને ત્યાં તેને દબાવીને–ચૂસીને મારી નાખે છે. હાથી જેવા બળવાન પ્રાણીઓ પણ તેની ચૂડમાંથી છટકી શક્તા નથી.
પ્રજ્ઞાપનાસૂત્રમાં ગ્રાહના પાંચ પ્રકારે દર્શાવ્યા છે, પણ તેના સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થતું નથી, આમ છતાં અન્ય ગ્રન્થના અવેલેકન પરથી એમ લાગે છે કે ઓકટોપસ જેવા પ્રાણીઓને આ વર્ગમાં સમાવેશ કરેલ હશે, કારણ કે તેમને તાંતણ જેવા ખૂબ લાંબા આઠ પગ હેય છે અને બીજી ચૂસક નળીઓ પણ હોય છે. તેઓ એક વખત એનાથી શિકાર પકડી લે તે પછી તેમના સકંજામાંથી એ કેમેય કર્યો છૂટતું નથી. સાગરખેડુઓ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org