________________
નારક છે
૨૧૫
શરીર એ પ્રકારનું હોય છે કે તેમને ખરજ– ખુજલી આવ્યા જ કરે, તે ગમે તેટલું ખણવા છતાં શાંત થાય નહિ, એટલે તે કંવેદનાનો અનુભવ કરે છે.
(૬) પરવશતા–આપણે અમુક અંશે પરવશ છીએ; તિય આપણા કરતાં ઘણું વધારે પરવશ છે, પરંતુ નારક જીવે તે તેના કરતાં પણ અનંતગણ પરવશ છે. ત્યાં એમનું ધાર્યું તે કંઈજ ઉપજતું નથી. સમસ્ત જીવન પરવશપણે જ પસાર થાય છે.
(૭) વર–તાવ. નારક જીવેના શરીરમાં એક પ્રકારનો તાવ રહે છે કે જે અત્યંત દુઃખદાયક હોય છે અને જીવનપર્યત જ નથી.
(૮) દાહ-શરીરે દાહ થ. (૯) શેક––અત્યંત શક–સંતાપ થવે. (૧૦) ભય–અત્યંત ભય ઉપજે.
નારક જીને ભવ–સ્વભાવથી અવધિજ્ઞાન હોય છે, તે પણ મહાદુઃખનું કારણ થાય છે. આ જ્ઞાન દ્વારા તેઓ ચારે બાજુથી આવતા નિરંતર દુઃખના હેતુઓને જુએ છે, એટલે કે હમણું આ આવશે, આમ કરશે, તેમ કરશે ઈત્યાદિ દેખીને ભયથી કંપાયમાન રહે છે.
નારક જેને પરમાધામીઓ (નરકના સંત્રીઓ) વિવિધ પ્રકારે પીડા ઉપજાવે છે અને તેઓ પિતે પણ એક બીજાને પીડા ઉપજાવવા તત્પર બને છે.
મિથ્યાદષ્ટિના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org