________________
પ્રસ્તાવના શ્રી ઉપમિતિ–ભવપ્રપંચા-કથાકાર શ્રી સિદ્ધર્ષિગણિના કથન મુજબ કરાયપુ દેવુ ત્રા-સ્ત્રાત્યનિતિ આપણું સર્વના આત્માઓ ઉચ્ચ–નીચ ગતિઓમાં ભટકી ભટકીને થાકી ગયેલા છે. હવે તેમને ઉદ્ધાર શી રીતે થાય? એ વિચારવાનું છે. જૈન દર્શન આ બાબતમાં ઘણું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજવિરચિત તત્ત્વાથધિગમસૂત્રના પ્રારંભમાં જ કહ્યું છે કે “ -ન-શાન-anત્રા મોક્ષમાર્ગ-સમ્યગ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષને-ભવનિસ્તારને સાચે માગ છે.” આ જ સૂત્રને સંક્ષેપ કરતાં અન્યત્ર કહ્યું છે કે “સાચ -જન-
વિશ્વ મોક્ષદા સમ્યગૂ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ મળે . છે.” તાત્પર્ય કે હવે પછી ભવભ્રમણ અટકાવવું હોય તે સુજ્ઞજનેએ . સમ્યગૂ જ્ઞાન તથા સમ્ય ક્રિયા ઉભયને આશ્રય લેવો જોઈએ. કેટલાક માત્ર જ્ઞાનથી જ મુકિત માને છે, પણ તે યથાર્થ નથી. પાણીમાં . તરવાની ક્રિયા જાણવા છતાં, જે તે ક્રિયા કરવામાં ન આવે તો તરી શકાતું નથી. ઔષધના સેવન વગર તેના જ્ઞાન માત્રથી કે વર્ણન માત્રથી દર્દ મટતું નથી, એટલે ક્રિયાની પણ તેટલી જ આવશ્યકતા છે.
આ જગતમાં જીવ અને અજીવ એ બે જ તો છે. આશ્રવ . અને બંધ એ જીવાજીવ–સંયોગનું અર્થાત્ જડ-ચેતનાના સંયોગનું અવસ્થાંતર છે. સંવર અને નિર્જરા એ આત્માની ઉજજવલ દશા છે. મેક્ષ જીવનું–આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આ રીતે આશ્રવાદિ પાંચેય તર જીવ–અજીવમાં સમાઈ જાય છે. પુણ્ય-પાપ આત્મસંબંધી કર્મ પુદગલે છે, જેથી પુણ્ય-પાપને બંધમાં અંતર્ભાવ કરીએ તે સાત તો પણ ગણાય. જેમ નવ તત્ત્વોની પરંપરા છે, તેમ સાત તોની પણ પરંપરા છે. આશ્રવ અને બંધ સંસારનાં કારણ અને સંવર તથા નિર્જરા મેક્ષનાં કારણ છે. મોક્ષાર્થીને આત્મવિકાસના . માર્ગે આગળ વધવા માટે આ નવ તનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે.
નવ તોમાં જીવતત્ત્વ સૌથી પ્રથમ છે, એટલે મનુષ્ય તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org