________________
પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેટ
ગુંજારવ, ઘેડાને હણહણાટ અને મનુષ્ય દ્વારા ગવાતું ગીત. અહીં અચિત્ત શબ્દથી નિર્જીવ વસ્તુઓ વડે ઉત્પન્ન થતે શબ્દ સમજે. જેમકે..બે પત્થરે સાથે અફળાવાથી ઉત્પન્ન થતા શબ્દ, ધાતુનાં વાસણે ફરસબંધી પર પછડાવાથી ઉત્પન્ન થતે શબ્દ, ઘડિયાળમાં યંત્રબળે ઉત્પન્ન થતે ટીક ટીક શબ્દ. અને અહીં મિશ્ર શબ્દથી જીવના પ્રયત્ન વડે નિર્જીવ પદાર્થોમાં ઉદ્ભવતે શબ્દ સમજે. જેમકે –મોરલી વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દ. મનુષ્ય એ જીવંત પ્રાણી છે, તેના પ્રયત્નથી નિર્જીવ એવી મેરલી વડે શબ્દ ઉપન્ન થાય છે. આ જ રીતે ઘંટ વગાડવાથી, નગારું વગાડવાથી જે શબ્દો ઉત્પન્ન થાય છે, તે પણ મિશ્ર સમજવા.
તાત્પર્ય કે – સ્પર્શનેન્દ્રિયના રસનેન્દ્રિયના ધ્રાણેન્દ્રિયના ચક્ષુરિન્દ્રિયના
શ્રોત્રેન્દ્રિયના એમ સર્વ મળી ઈન્દ્રિયના વિષયે ૨૩ થાય છે.
પાંચ ઈન્દ્રિયમાંથી સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ ચાર ઈન્દ્રિય ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને, એટલે કે જ્યારે કઈ પણ પુદ્ગલ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org