________________
૧૨"
જીવ-વિચાર-પ્રકાશિકા
સંસ્કૃત-છાયા चतुरिन्द्रियाश्च वृश्चिको टिंकुणा भ्रमराश्च भ्रमरिकास्तिड्डाः । मक्षिका दंशा मशकाः, कांसारिका-कपिल-डोलकोदयः ॥१८।।
પદાર્થ પરિત્યાચાર ઈન્દ્રિયવાળા જી.
જેમને સ્પર્શન, રસન તથા ઘાણ ઉપરાંત ચક્ષુરિન્દ્રિય અધિક હોય છે, તે ચાર ઇન્દ્રિયવાળા જ કહેવાય છે.
ચ–અને. વિછું–વી છી.
પ્રસિદ્ધ છે. તેની ગણના ઝેરી જંતુમાં થાય છે, કારણ કે તે પૂછડે આવેલા કાંટા વડે મનુષ્યાદિને દંશ મારે તે ઝેર ચડે છે અને ખૂબ વેદના થાય છે. કદ, રંગ વગેરે પરથી વીંછીના અનેક પ્રકારે પડે છે. બાર રાશિમાંની એક શશિનું નામ વૃશ્ચિક છે, કારણ કે તેમાં આવેલા તારાઓને સમૂહ વૃશ્ચિક-વીંછીના આકારે ગોઠવાયેલે છે.
હિં –બગાઈ.
ટીકાકાર મહર્ષિઓ એ તે “જીવવિરોષ” એટલું જ કહ્યું છે, પણ સંપ્રદાયથી તેને અર્થ બગાઈ થાય છે. તે હેર વગેરે પર બેસતી એક જાતની માખી છે.
મમ –ભમરા.
તે. અહીંતહીં ભ્રમણ કરતા હોવાથી અમર કહેવાય છે, છ પગવાળા હોવાથી ઘર કહેવાય છે અને ફૂલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org