________________
સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો
૧૭૯
હેય છે, તેથી આગળ વધેલાઓને પાંચ પર્યાપ્તિઓ હય
છે અને છેવટને વિકાસ પામેલાઓને છ પર્યાપ્તિઓ હિય છે.
હવે જે જીવને જેટલી પર્યાપ્તિની જરૂર હોય તેટલી પૂરી કર્યા પછી મૃત્યુ પામે તેને પર્યાપ્ત (ઉત્ત) કહેવામાં આવે છે અને એ પર્યાપ્તિઓ પૂરી કર્યા પહેલાં મૃત્યુ પામે છે તેને અપર્યાપ્ત (અપક્ઝર) કહેવામાં આવે છે.
આ રીતે સ્થાવરના બધા મળીને બાવીશ ભેદ થાય છે, તે આ પ્રમાણે :
સ્થાવરના બાવીશ ભેદ ૧ સૂક્ષમ પર્યાપ્ત પૃથ્વીકાય. ' ૨ સૂફમ અપર્યાપ્ત પૃથ્વીકાય. ૩ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય. ૪ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય. ૫ સૂફમ પર્યાપ્ત અપૂકાય. ૬ સૂક્ષ્મ અપર્યાપ્ત અપૂકાય. ૭ બાદર પર્યાપ્ત અપકાય. ૮ બાદર અપર્યાપ્ત અપકાય. ૯ સૂક્ષમ પર્યાપ્ત અગ્નિકાય. ૧૦ સૂમ અપર્યાપ્ત અગ્નિકાય. ૧૧ બાદર પર્યાપ્ત અગ્નિકાય. ૧૨ બાદર અપર્યાપ્ત અગ્નિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org