________________
વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત
૧૬૩
જે જીવનતત્ત્વ આપણુમાં વહી રહ્યું છે, તે જ જીવન-. તત્ત્વ પશુ-પક્ષીઓમાં, કીડા-જંતુઓમાં તથા વનસ્પતિવર્ગમાં વહી રહ્યું છે. માત્ર કાયાને ફેર છે, પરંતુ તેને મહત્વ શા માટે આપવું? વળી વનસ્પતિ એકેન્દ્રિય છે, અબેલ છે, છતાં તે માનવજાતિ પર કેટલે ઉપકાર કરે છે? તે પિતાના ભોગે મનુષ્યને ખેરાક પૂરો પાડે છે, જુદી જુદી જાતની ઔષધિઓ આપે છે અને તાજગીભર્યું સુંદર વાતાવરણ ખડું કરે છે ! આમ છતાં મનુષ્ય જે તેના તરફ સદ્ભાવવાળ ન બને તે તેને જે જડ, મૂઢ કે કૃતની કેણુ?
(૨) ત્રણ અવસ્થાઓ : સામાન્ય રીતે જીવનમાં ત્રણ અવસ્થાએ હેય છે: (૧) બાલ્યાવસ્થા, (૨) યુવાવસ્થા અને (૩) વૃદ્ધાવસ્થા. આ ત્રણેય અવસ્થાએ વનસ્પતિના જીવનમાં બરાબર જોઈ શકાય છે. તે ઉગે ત્યારે બાલ્યાવસ્થામાં હોય છે અને તેના અંગે પગે વિશેષ કમળ હોય છે. પછી કાલક્રમે યુવાવસ્થામાં આવે છે, ત્યારે તેનાં અંગોપાંગ બરાબર ખીલે છે અને ચોક્કસ આકાર ધારણ કરે છે. આ રીતે કેટલેક કાલ વ્યતીત થયા પછી તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેનાં અંગોપાંગ કૃશ કે વિકૃત થવા લાગે છે. છેવટે તે કાલના અબાધિત નિયમને આધીન થઈ મરણ પામે છે અને પિતાનું જીવન પૂરું
(૩) આયુષ્ય : મનુષ્ય, પશુ-પક્ષી વગેરે જીવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org