________________
જીવ-વિચાર-પ્રકાશિ
લીલને અર્થ સ્પષ્ટતયા શેવાળ છે અને તેને નિર્દેશ સ્વતંત્ર રીતે કરાયેલું હોવાથી અહીં માત્ર યુગ એ અર્થ કરે ઉચિત છે. ટીકાકાર મહર્ષિઓએ પણ અહીં માત્ર પંચવર્ણ યુગ એટલો જ અર્થ કરે છે.
સેવા–શેવાળ.
સેવા અને મૂપિોરા તે વાઇ-મૂનિ. શેવાળ પ્રસિદ્ધ છે. તે સરેવર, તળાવ, ખાબોચિયા વગેરેનાં પાણી પર જામે છે, ખૂબ ચીકણી હોય છે અને મુખ્યત્વે લીલા રંગની હેવાથી લીલ તરીકે ઓળખાય છે.
ભૂમિકા–બિલાડીના ટેપ.
'भूमिस्फोटानि ग्रीष्मवर्षाकालभावीनि छत्राकृतीनि लोकકરતાનિ વા ” ભૂમિફેડા એટલે ગ્રીષ્મ તથા વર્ષાકાલમાં ઉત્પન્ન થનારી છત્રાકાર વનસ્પતિવિશેષ અથવા તે એ કેમાં પ્રસિદ્ધ છે. લેકભાષામાં તેને બિલાડીના ટોપ
ચ–અને. “અરતિ–લીલું આદું, લીલી હળદર અને કચૂરે.
અહીં શરિર એવો પણ પાઠ છે. “અતિ ઉત્ત आर्दकत्रिकं आर्दकः शृङ्गबेरः, आर्दहरिद्रा, कचूरकस्तिकટૂછ્યવિશેષઃ ” અતિ એટલે આર્દકત્રિક. તેમાં આર્દકને અર્થ આદુ (લીલી સૂંઠ) છે, તેની સાથે લીલી હળદર અને લીલે કસૂરે કે જે એક જાતની તીખી વનસ્પતિ છે, તેને ગ્રહણ કરવાથી આકત્રિક બને છે. હિંદીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org