________________
[૭] વનસ્પતિકાય
મૂળ साहारण पत्तेया, वणस्सइ--जीवा दुहा सुए भणिया। जेसिमणंताणं तणू एगा साहारणा ते उ ॥ ८॥
સંસ્કૃત છાયા साधारण-प्रत्येका वनस्पतिजीवा द्विविधाः श्रुते भणिता : . येषामनन्तानां तनुरेका साधारणास्ते तु ॥८॥
પદાર્થ સાદાળ-શા–સાધારણ અને પ્રત્યેક.
સાધાર-અને જોયા તે જણા–ત્તિયા. રાવળ એટલે સાધારણ અને પા એટલે પ્રત્યેક. અહીં “સાધારણ” અને “પ્રત્યેક આ બંને પારિભાષિક શબ્દો છે, એટલે તેને અર્થ પરિભાષાના ધોરણે સમજવાનું છે નહિ કે સામાન્ય ભાષાના ધોરણે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org