________________
જીવ-વિચાર-માસિક
IT
'
અન્વય વા–ાઇ-મુમુ-કાળ-શાળા-વિજુમાં જળजिवाणं भेया निउणबुद्धिए नायव्वा ॥
અંગારા, વાલા, ભામને અગ્નિ, ઉકાને અગ્નિ, આકાશમાંથી વરસતા અગ્નિના કણ, વિજળી વગેરે અગ્નિકાયના જીવેના ભેદ નિપુણબુદ્ધિ વડે જાણવા ગ્ય છે.
વિવેચન અપકાય પછી અગ્નિકાયનું વર્ણન ક્રમ પ્રાપ્ત છે. તેમાં અગ્નિના ભિન્ન ભિન્ન પ્રકારેને પરિચય કરાવવામાં આવ્યો છે.
અગ્નિનું જ સ્વરૂપ આપણે જોઈએ છીએ, તે અંગારરૂપ હોય છે, અથવા જ્વાલારૂપ હોય છે, અથવા ભાઠા કે સરસાડરૂપ હોય છે. તે ત્રણેયને અહીં નિર્દેશ કરે છે. તે સિવાય આકાશમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના અગ્નિ પ્રકટ થાય છે, તેમાંના ઉલ્કા, કયુગ અને વિદ્યુતને અહીં વિશિષ્ટ નિર્દેશ કરે છે. આ વિષય - ખાસ અભ્યાસીઓ તેના વિશેષ પ્રકાર પાડવા ઈચ્છે તે પાડી શકે છે, પણ અહીં તે સૂચને માત્ર છે. આકાશમાં જે વીજળી થાય છે, તે સચિત્ત હેવાથી જ તેની ગણના અગ્નિકાયમાં કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org