________________
અગ્નિકાય
રૂપે પડતે અગ્નિ' એ અર્થ કરવામાં આવે છે, પણ તેથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થતી નથી. એ તે અશનિનું જ એક સ્વરૂપ થયું, એટલે રાજને અર્થ ઉલ્ટાને લીસોટારૂપ અગ્નિ અને રાજાને અર્થે આકાશમાંથી ખરતા અગ્નિકણે એમ કર સમુચિત છે. ઉત્તરાધ્યયનસૂત્ર તથા જીવસમાસ વગેરેમાં ઉલ્ક આદિને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ તે અગ્નિનું એક પ્રકારનું સ્વરૂપ હોઈને અહીં વર્ણવાયેલું છે.
વિજ્ઞમાચા–વિધુતુ આદિ, વીજળી વગેરે.
વરસાદના દિવસોમાં આકાશમાં જે વીજળી થાય છે, તેમાં એક પ્રકારને અગ્નિ હોય છે. વીજળીના દીવામાં પણ સૂક્ષ્મ તારે એકદમ તપવાથી અગ્નિ પ્રકટ થાય છે,
જ્યારે વીજળીને દીવે બુઝાતે હોય, ત્યારે તે રાષ્ટ જોઈ શકાય છે.
આદિ શબ્દથી બીજા નહિ કહેલા ભેદે પણ સમજવા. જેમકે અરણનાં લાકડાં ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ , જંગલમાં વાંસ પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થતે અગ્નિ, સૂર્યકાન્ત મણિના પ્રગથી ઉત્પન્ન થતે અગ્નિ, દીવાસળી ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ વગેરે.
f-નિયા-અગ્નિકાય છના. મેથા–ભેદો, પ્રકારે. નાચવા-જાણવા ગ્ય છે. નિવ-યુદ્ધ-નિપુણ બુદ્ધિ વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org