________________
અપૂકાય
ભાવાર્થ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, બર્ફ, કરા, દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુએ, ધુમ્મસ અને ઘને દધિ આદિ અપકાયના અનેક ભેદ છે.
વિવેચન પથ્વીકાય પછી અપકાયને પરિચય કમપ્રાપ્ત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં “યુદ્ધો ય , દુતળુ મહિલા ઉમે” એ પદોથી અમુકાય જીના પાંચ પ્રકારે બતાવેલા છે ? (૧) શુદ્ધોદક, (૨) ઝાકળ, (૩) ઘાસ પરનાં જલબિંદુએ, (૪) ધુમ્મસ અને (૫) બરફ. અહીં ભૌમ અને આંતરીક્ષ એવા બે ભેદ બતાવ્યા છે, તે શુદ્ધોદકના જ સમજવા. કરાને સમાવેશ બરફમાં સમજ. ઘનેદધિ અને હિમમાં અપેક્ષાવિશેષથી ભેદ નથી, એટલે તેની ગણના પાંચ પ્રકારમાં કરેલી નથી.
કેપ્ટન કેસેબીએ સૂક્ષ્મદર્શકયંત્ર વડે પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતાચાલતા સૂક્ષમ છે જેયા, એવું વર્ણન કેટલાક આધુનિક વિજ્ઞાનના પુસ્તકોમાં આવે છે, પણ તે પાણીથી જુદા સમજવા. પાણી પિતે સ્થાવર છે અને તેમાં ઉત્પન્ન થતા આ છ વસ છે, એટલે કે બે ઈન્દ્રિયવાળા છે.
કેટલાક કહે છે કે, “પાણી તે ઓકિસજન અને હાઈજન નામના બે વાયુ મળવાથી થાય છે, પછી તેમાં જીવ શી રીતે હેઈ શકે?” તાત્પર્ય કે તે એક પ્રકારને ભૌતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org