________________
પ્રકરણ નવમું અર્થ પદ્ધતિ
જીવ-વિચાર-પ્રકરણને અર્થ પ્રકાશવા માટે પ્રસ્તુત વૃત્તિમાં ષડંગ પદ્ધતિને સ્વીકાર કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે
(૧) મૂળ ગાથા.
(૨) સંસ્કૃત છાયા, પ્રાકૃતની સાથે સંસ્કૃત છાયા આપવાથી તેને અર્થનિર્ણય કરવામાં સુગમતા પડે છે. ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસીએ આ વસ્તુની અપેક્ષા રાખે છે, તેથી બીજા અંગ તરીકે તેને સ્વીકાર કરવામાં આવ્યું છે.
(૩) પદાર્થ. દરેક પદના અર્થ જાણ્યા વિના સમગ્ર અર્થની સંકલના થઈ શકતી નથી, એટલે આ અંગ આવશ્યક છે. તેમાં પ્રથમ સામાન્ય અર્થ અને પછી વિશેષ "અર્થ એ ક્રમને અપનાવવાથી બોષ ઘણે સ્પષ્ટ થાય છે, તેથી અહીં દરેક પદના સામાન્ય અને વિશેષ અ8 આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org