________________
૭૮૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
દુઃખોનાં મૂળ દૂર કરવા પ્રભુ પાસે શરણની યાચના શબ્દાર્થ :- દુ:ખિ-જન-વત્સલ =દુ:ખી લોકો ઉપર વહાલ કરનારા !. શરણ !=શરણ લેવા યોગ્ય. કારુણ્ય-પુણ્ય-વસતે ! દયાના પવિત્ર સ્થાનક સમા !. વશિનાં સંયમીઓમાં. વરેણ્ય !=શ્રેષ્ઠ ! મયિકમારા ઉપર. નતે નમેલા. મહેશ !=હે મોટા દેવ !. દયાં દયા. વિધાય કરીને. દુ:ખારોલન-તત્પરતાં દુઃખના અંકુરોનો નાશ કરવા તૈયારી. વિધેહિ કરો. ૩૯ – નાથ ! દુઃખિ-જન-વત્સલ ! હે શરણ્ય !
કારુણ્ય-પુણ્ય-વસતે! વશિનાં વરેણ્ય ! “ભત્યા નતે “મયિ મહેશ!"દયાંવિધાય
દુઃખા-ડડકુરોલનતત્પરતાં વિઘેહિ ૩૯ ગાથાર્થ :- હે દુઃખી લોકો ઉપર વહાલ કરનારા ! હે નાથ ! હે શરણ લેવા યોગ્ય ! હે *દયાના પવિત્ર સ્થાનક સમા ! હે “સંયમીઓમાં હે શ્રેષ્ઠ ! હે મોટા દેવ ! “ભકિતથી “નમેલા મારા પર દયા કરી [મારા] દુઃખના અંકુરોનો નાશ કરવાની તૈયારી "કરો. ૩૯
પહેલાં પ્રભુનું ધ્યાન ન ધર્યું, તેનો પસ્તાવો શબ્દાર્થ :- નિ:સખ્ય-સાર-શરણં અસંખ્ય સારનું સ્થાન. શરણં શરણ શરણં શરણ કરવા યોગ્ય. આસાઘ=પામીને. સાદિત-રિપુ શત્રુઓનો નાશ કરનાર. પ્રથિતા-ડવદાતમ=પ્રસિદ્ધ પ્રભાવી.
ત્પાદ-પકજમ આપનાં ચરણકમળનું. પ્રણિધાન-વધ્ધ=મન, વચન, કાયાની ભકિત વગરનો. વધ્ય: વધ કરવા લાયક. ભુવન-પાવન !=ભુવનને પવિત્ર કરનાર પ્રભુ! હા હાય ! હતા=મૂઓ પડ્યો. અસ્મિ છું. ૪૦
'નિ:સખ્ય-સાર-શરણં શરણં શરણ્ય
માસાદ્ય સાદિત-રિપુ પ્રથિતા-ડવરાતમ્ “વત્પાદ-પકજમપિ પ્રણિધાન-વધ્યો
"વધ્યોડર્મિચે ભુવન-પાવન"હા"હતો સ્મિાજબી ગાથાર્થ :- અસંખ્ય 'સારના સ્થાનક, શરણ કરવા યોગ્ય, શત્રુઓનો નાશ કરનાર અને પ્રસિદ્ધ પ્રભાવી આપના ચરણકમળનું શરણ પામીને ‘પણ જે આપના તરફ પ્રણિધાન-મન, વચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org