SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭૭ “ધર્મોપદેશ-સમયે સ-વિધા-ન્ડનુભાવા "દાસ્તાં 'જનો ભવતિ તે તરુર અશોક અભ્યજ્ઞતે દિન- "પતી સ- મહી-હોડપિ* કિં વા વિબોધમુપયાતિનવ-લોક: ? ૧૯ ગાથાર્થ :- 'આપના ધર્મના ઉપદેશ વખતે આપની સોબતની અસરને લીધે માણસો તો શું ? પણ ઝાડવું પણ “શોક વગરનું ‘થાય છે. [તે વખતે અશોકનું ઝાડ પાસે જ હોય છે, ને અશોક= શોક વગરનું નામ ધારણ કરે છે.] “અથવા "સૂર્ય “ઊગે ત્યારે ઝાડપાન સાથે જ સર્વ જીવલોક "શું “જાગ્રત થતો નથી ? ૧૯ પ્રભુના પરિચયના પ્રભાવના વર્ણનપૂરક સુર-પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ચિન્ને આશ્ચર્ય. વિભો != પ્રભો. અવાફ મુખ-વૃત્ત નીચે ડિટિયાવાળા (ચત્તા) થઈન. વિશ્વફ ચારે તરફ. પતતિ પથરાઈ જાય છે. અ-વિરલા=ખૂબ. સુર-પુષ્પવૃષ્ટિ =દેવોએ વેરેલા ફૂલનો વરસાદ. વગોચરે તમારી હાજરીમાં. સુમનસાં=સુમનસો(ફૂલો અને સારા મનવાળા)ના. મુનીશ!–હે મુનિવર. ગચ્છત્તિ ચાલ્યા જાય છે. અધ: નીચે બન્યનાનિબંધનો. ૨૦ ચિત્ર 'વિભો! કથમવામુખ-વૃન્સમેવ ‘વિષ્યફ પતત્યવિરલા "સુર-પુષ્પવૃષ્ટિ: ? "વદ્ગોચરે સુ- મનસાં યદિ “વા “મુનીશ! ગચ્છનિ અનૂનમધ" એવ"હિ બન્ધનાનિ રબા ગાથાર્થ :- "પ્રભો ! આ તે કેવું આશ્ચર્ય ! કે દેવોએ વર્ષાવેલાં ફૂલો નીચે ડાટિયાવાળા [ચત્તા થઈને ચારે તરફ ખૂબ “પથરાઈ જાય છે, અથવા, હે મુનિવર ! તમારી હાજરીમાં “સુમનસો[ફૂલો અને સારા મનવાળા)નાં બંધનો "ખરેખર "નીચે જ* ચાલ્યાં જાય છે. ૨૦ પ્રભુના ઉપદેશનું મહત્ત્વ શબ્દાર્થ:- સ્થાને યોગ્ય જ છે. ગભીર-હૃદયોદધિ-સંભવાયા: હૃદયરૂપી ઊંડા સમુદ્રમાંથી બહાર આવતી. પીયૂષતાં અમૃત. તવ=આપની. ગિર:=વાણીને. સમુદીરયત્તિ કહે છે. પીતા પીને. યત: કારણ કે. પરમ-સંમદ-સદ્ગ-ભાજી=પરમ આનંદના સંગને ભોગવનાર. ભવ્યા=ભવ્ય જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy