SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો તીર્થેશ્વરસ્ય કમઠ- સ્મય-ધૂમ-કેતો સ્તસ્યા- ડહમેષ૨ કિલજસંસ્તવન કરિષ્ય યુગ્યમ્ ારા ગાથાર્થ :- વિશાળ બુદ્ધિનો ધણી દેવોનો ગુરુ બૃહસ્પતિ પોતે, ગૌરવના સાગર જેવા જેમની સ્તુતિ કરવાને સમર્થ નથી, તે કમઠના આનંદનો નાશ કરવાને ધૂમકેતુ સરખા (પાર્શ્વનાથ] “તીર્થંકર પરમાત્માની આ હું તો સ્તુતિ કરવાનો જ. ૨ આપની સ્તુતિ કરવામાં મુશ્કેલી શબ્દાર્થ :- સામાન્યત: સામાન્યથી. અપિ = પણ. તવ=તમારું. વર્ગયિતું વર્ણવવાને. સ્વરૂપ સ્વરૂપ. અસ્માદશા=અમારા જેવા. કર્થ શી રીતે ? અધીશ ! હે સ્વામી ! અધીશા શક્તિ ધરાવી શકે. ધૃષ્ટ =ચાલાક. અપિ છતાં. કૌશિક-શિશું ઘુવડનું બચ્ચું. યદિ-વાઅથવા. દિવાધો દિવસે આંધળું. રૂપં સ્વરૂપ. પ્રરૂપથતિ સમજાવી શકે. કિશું. ઘર્મ-ર: સૂર્યનું. ૩ સામાન્યતોગપિ તવ વર્ણયિતું સ્વ-રૂપ મસ્મા-દશા: કથમધીશ'! ભવન્યધીશા ? છૂટોપિકૌશિક-શિશુર્યદિવા દિવા-ખેડબ્ધો રૂપ “પ્રરૂપતિ “કિ કિલ ઘર્મ- રમે ? | ગાથાર્થ :- હે સ્વામી ! સામાન્યથી પણ ‘તમારું સ્વરૂપ “વર્ણવવાને મારા જેવા ‘શી રીતે શકિતમાન થાય ? અથવા “ચાલાક છતાં "દિવસે આંધળું "ઘુવડનું બચ્ચું "સૂર્યનું સ્વરૂપ “શું સમજાવી શકે? ૩ કેવળ જ્ઞાની પણ આપના ગુણોનું વર્ણન કરી શકતા નથી શબ્દાર્થ:- મોહ-ક્ષયાત મોહનો ક્ષય થયા પછી. અનુભવનઅનુભવી થવા છતાં. અપિ =પણ. નાથ !=હે નાથ ! મર્યો માણસ. ગુણાન-ગુણો. ગણયિતું ગણાવી. ન=નથી. તવતમારા. ક્ષમત=શકતો. કલ્પા-ડત્ત-વાજો- યસ: કલ્પકાળને અંતે બહાર નીકળી ગયેલ પાણીવાળા. પ્રકટ:=ખુલ્લો થયેલો. યસ્માતૃકેમકે. મીયત માપી શકે. કેન=કોણ. જલધે સમુદ્રનો. રત્ન-રાશિ:=રત્નનો ઢગલો. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy