________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૭૬૫
ગાથાર્થ :- જે બુદ્ધિશાળી આપનું આ સ્તવન ભણે છે, તેના-મદોન્મત્ત હાથી, ‘સિંહ, દાવાનળ, સર્પ, લડાઈ, સમુદ્ર, મોટું પેટ થવાનો જલોદર રોગ અને બંદીખાના તરફથી આવેલ ભયો કેમ જાણે ભય પામ્યા હોય, તેમ એકદમ નાશ પામી જાય છે. ૪૩
આ સ્તુતિથી આખર મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે
શબ્દાર્થ :- સ્તોત્ર-સર્જ=સ્તુતિ રૂપ માળાને. ગુણે: ગુણો રૂપી દોરીથી. નિબદ્ધાં બાંધેલી. ભફત્યા=ભકિત- પૂર્વક. મયા મેં. રુચિર-વાર્ટ-વિચિત્ર-પુષ્પામસુંદર અક્ષર રૂપ-રંગોવાળા વિચિત્ર ફૂલોએ કરીને. ઘરે પહેરી રાખે છે. કચ્છ-ગામ પોતાના ગળામાં. અજાં કાયમ. માનતક્ષ્ણ માન-સન્માન વડે ઉન્નતિ પામેલ પુરુષને. (માનતુંગ સૂરિને). અવશા પોતાની મેળે. સમુપૈતિપ્રાપ્ત થાય છે. લક્ષ્મી: લક્ષ્મી. ૪૪
‘સ્તોત્ર-સ્ત્રજંતવ 'જિનેન્દ્રા ગુણનિબદ્ધ
ભઢ્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પા ધરે "જનો “ય ઈહ કઠ-ગતામજ
"તે માન-તુઘ્રમવશાળ સમુપૈતિ લક્ષ્મી:“જા ગાથાર્થ :- એ 'જિનેશ્વર દેવ ! સુંદર અક્ષર રૂપી રંગીન વિચિત્ર ફૂલોએ કરીને ભક્તિપૂર્વક "આપનાગુણોરૂપી દોરાથી ગૂંથેલી સ્તુતિરૂપમાળાને આલોકમાં જેમાણસ કાયમ પોતાના ગળામાં પહેરી રાખે છે – યાદ કરે છે, તે માન-સન્માન વડે"ઉન્નતિ પામેલા પુરુષને [માનતુંગ સૂરિને] પોતાની મેળે “લક્ષ્મી પ્રાપ્ત થાય" છે. ૪૪
विशे षार्थ બૃહદ્ગચ્છીય માનદેવસૂરિના શિષ્ય શ્રીવીરપ્રભુની ૨૦મી પાટે થયેલા પહેલા માનતુંગસૂરિએ આ સ્તોત્ર ઉજજયનીમાં થઈ ગયેલા વૃદ્ધ ભોજની સભામાં, સૂરિશ્રીને, જૈન મંત્રશક્તિની અનેક વિવિધ શકિતનો પ્રભાવ જોવા લોઢાની સાંકળોથી બાંધી પૂર્યા, ત્યારે આ સ્તોત્ર રચી, તેઓ તોડીને બહાર આવ્યા અને જૈન ધર્મની પ્રભાવના થઈ. આ સ્તોત્રની કાવ્યરચના બહુ મનોહર છે. અમોએ તેના ભાવાર્થ ખાસ સમજાય તેવી રીતે આપેલ છે, તેથી શબ્દોના અર્થોને ખાસ વળગી રહેવામાં આવેલ નથી. આ સ્તોત્રના દરેક શ્લોક સાથે સંકળાયેલ મંત્ર અને વિદ્યાઓ તથા કથાઓ વગેરે વિષે ટીકા ગ્રંથો વગેરેમાંથી જાણી લેવું. વિસ્તાર ભયથી તે અહીં આપવામાં આવેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org