SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૬. તિજય-પદુત્ત-સ્મરણ. ૪ શબ્દાર્થ :- તિ-જય-પહત્ત-પયાસય-અઠ-મહા-પાડિહેર-જુત્તાણં ત્રણ જગતનું સ્વામીપણું જાહેર કરનાર આઠ મહાપ્રાતિહાયથી યુકત – શોભતા. સમય-પિત્ત-આિણં=અઢીદ્વિીપમાં રહેલા. સરમિ=સ્મરણ કરું છું. ચક્ક=ચક્ર-સમૂહ. જિગિંદાણં જિનેશ્વર ભગવંતોનાં. ૧ તિ-જય-પહત્ત'- પયાસય-અઠ-મહા-પાડિહેર-જુત્તાણા સમય-ખિત્તષ્ઠિઆણં, "સરેમિચક જિબિંદાણં ના ગાથાર્થ :- ત્રણ જગતનું સ્વામીપણું જાહેર કરનાર આઠ મહાપ્રતિહાર્યોથી યુકત - શોભતા, “અઢીદ્વીપમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવંતોના સમૂહ(યંત્ર)નું સ્મરણ કરું છું. ૧ શબ્દાર્થ :- પાણવીસા=૨૫. ય=અને. અસીઆ ૮૦. પનરસ ૧૫. પન્નાસ૫૦. જિણ-વરસમૂહોજિનેશ્વરોનો સમૂહ. નાસેઉ=નાશ કરો. સયલ-દુરિઅંતમામ પાપોનો. ભવિઆણં= ભકતોનાં. ભત્તિ-જુત્તાણં ભકિતવાળા. ૨ પણવીસા ય અસીઆ, પનરસ પન્નાસ જિણ-વર-સમૂહો નાસેઉ‘સયલ-દુરિઅ, ભવિઆણું ભત્તિ-જુત્તાણારા ગાથાર્થ :- ૨૫, ૮૦, ૧૧૫, અને પ૦ જિનેશ્વરોનો સમૂહ ભક્તિવાળા ભકતોનાં તમામ “પાપોનો નાશ કરો. ૨ શબ્દાર્થ :- વીસા=૨૦. પાયાલા=૪૫. ય=અને. તીસા-૩૦. પન્નત્તરી ઉ૫. જિગ-વરિદા= જિનેશ્વરો. ગહ-ભૂઅ-રખ-સાઈણિ-ઘોરુવસગ્નગ્રહ, ભૂત, રાક્ષસ, શાકિનીનાં ઘોર કષ્ટોનો. પાણાસંતુનાશ કરો. ૩ 'વીસા પણયાલા ‘વિ ય, તીસા પન્નત્તરી જિણ-વરિંદા ગહ-ભૂ-રખ-સાઈણિ-ઘોરુવસગ્ગ પણાસંતુવા ગાથાર્થ :- '૨૦, ૪૫, ૩૦ અને ૭૫ જિનેશ્વરી-ગ્રહ, ભૂત, રાક્ષસ, શાકિનીનાં ઘોર કષ્ટોનો નાશ કરો. ૩ શબ્દાર્થ :- સત્તરિ ૭૦. પાણતીસા-૩૫. ય=અને. સઠી=૬૦. પંચેવ=પ. જિય-ગાગા= જિનેશ્વરોનો સમૂહ. એસો=આ. વાહિ-જલ-જવાબ-હરિ-કરિ-ચોરારિ-મહા-ભય વ્યાધિ, પાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy