________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૨૭.
ધર્મધ્યાન, ફલધ્યાન, ન ધાયાં. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મયનિમિત્તે લોગસ્સ દશ-વશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિયિઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૧૫
૪-૨. તપાચાર અત્યંતર તપ :- ગુરુદન ગુરુએ આપેલ. લેખા શુ ખાતરીબંધ પૂરી ગણતરીપૂર્વક. ગ્લાન નરમ પડી ગયેલા. વાચના વાંચવું, સૂત્રપાઠ. પૃચ્છના પૂછવું પરાવર્તના=પાછલું બોલી જવું વિચારી જવું. અનુપ્રેક્ષા ઊંડું મનન. ધર્મ-કથા ધર્મોપદેશ. લક્ષ્મણસ્વરૂપ. સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ-તત્ત્વાભ્યાસ. ધર્મધ્યાન=ચાર પ્રકારનું ધર્મભાવના વધારનારું ધ્યાન. શુકલધ્યાન આત્માને ઉજજવળ કરનારું ચાર પ્રકારનું ધ્યાન. આર્તધ્યાન પીડા થવાથી થતી ચાર પ્રકારની ચિંતા. રીન્દ્રધ્યાન બીજાને કે પોતાના આત્માને પીડા થાય તેવા ચાર પ્રકારના વિચારો કરવા.
વિર્યાચારના ત્રણ અતિચાર
અણિમૂહિઅ-બલવીરિઓ. પઢવે-ગુણવે, વિનય-વૈયાવચ્ચ, દેવ-પૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક, ધર્મ-કૃત્યને વિષે મન, વચન, કાયા, તણું છતું બલ-વીર્ય ગોપચું રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાં તણા આવર્ત-વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત, નિરાદર,પણે બેઠા. ઉતાવળું-દેવવંદન, પબ્લિકમાણું, કીધું.
વિર્યાચાર વિષધિઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ૧દા
૫. વીર્યાચાર :- પઢવભણવામાં. ગુણ-પુનરાવર્તન કરવામાં, ગણવામાં. અન્યચિત્ત બીજી બાબતમાં મન પરોવીને. નિરાદરપણે બેઠા ધર્મ ઉપર તથા તે કરાવનાર વગેરે તરફ આદર વિના તે કરવા બેઠા.
નાણાઇઅઠ, પઇવય
સમ્મ સંલેહણ પણ, પનર કમ્મસુ, . બારસ તપ, વીરિઅ-તિર્ગ,
ચઉવ્વીસ-સયં અઈયારા I/૧ પડિસિદ્ધાણં કરણે. પ્રતિધ: 'અભય, અનંતકાય, બહુબીજ, ભક્ષણ, મહારંભ, પરિવહાદિક, કીધાં. જીવાજીવાદિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org