________________
૪૮૮
પંચ પ્રતિકમાણસૂત્રો
ઉવસગ્ન જય વિયરાય પૂરા.
પછી યાચેલા ડંડાસણ, કૂંડી, પાણી વગેરે સામાયિક વગરના છૂટા ગૃહસ્થને ભળાવી
દેવા.
- ખમાર ઈચ્છા મુહપત્તિ) ખમા ઈચ્છા. પોસહ પારું? ગુરુ-પુણોવિ કાયવ્યો. યથાશક્તિ. ખમાઈ ઈચ્છા પોસહપાર્યો? ગુરુ- આયારો ન મોરવ્યો, તહનિ, ચરવળા ઉપર હાથ સ્થાપી-એક નવકાર- સાગરચંદો કહી, પોસહ વિધે લીધો, વિધ પાર્યો. વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ પોસહના અઢાર
પછી-સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. અને પછી, સ્થાપનાચાર્ય સ્થાયેલા હોય, તો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખી, એક નવકાર ગણવો. ૩૮. રાત્રિ પોસહવાળાઓ માટે આગળ વિધિ - પ્રતિક્રમણ કર્યા પછી, પહોર રાત્રિ સુધી, સ્વાધ્યાય
ધ્યાન ર્યા પછી, સૂવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમાર ઈચ્છાબહુ પડિપુન્ના પોરિસી ? ગુરુ - તહરિ-ખમાત્ર ઈરિયાવહિયં પડિક્કમી લોગસ્સ સુધી કહેવું. પછી ખમા, ઇચ્છા, બહુ પડિપુન્ના પોરિસી, રાઇય સંથારએ કાઉ? ગુરુ- ઠાએહ. ઇચ્છે. રાત્રે મંગળ માટે પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન-ચઉકસાય. નમુત્યુઘંટ થી જ વીયરાયપૂરા સુધી કહી, કમાત્ર ઇચ્છા સંથારા પોરિસી ભણવા મુહપત્તિ પડિલેહીં? ગુરુ- પડિલેહેહ. ઇચ્છે. કહી મુહપત્તિ પડિલેહવી.
નિસીહિ નિસીહ નિસીહિ નમ ખમાસમણાણ ગોયમાઈણ મહામુણિણ.
આ પાઠ નવકાર અને કરેમિ ભંતે ! એ બધું ત્રણ વાર બોલવું, પછી અણજાણહ જિટિઠજ-થી સંથારા પોરિસીનો પાઠ એકાગ્ર ચિત્તથી, શાંત ચિત્તે, સાવધાનપણે, પૂર્ણ ગાંભીર્ય સાથે બોલવો.
અરિહંતો મહદેવો- એ ગાથા ત્રણ વાર કહેવી. અને પછી સાત નવકાર ગણી બાકીની ત્રણ ગાથા કહેવી.
ધર્મસંગ્રહમાં- આ પ્રમાણે વિધિ છે.
“પછી દેવ (ચૈત્ય) વંદન કરી શરીરની ચિંતા શોધીને સર્વ બાહ્ય ઉપધિ જોઈને સંભાળીને) જાનુ ઉપર સંથારો અને ઉત્તર પટ્ટો મૂકીને સંથારાની ભૂમિ પ્રમાઈને ધીમેથી સંથારો પાથરવો.
પછી ડાબા પગે સંથારાને સંઘટ્ટીને મુપત્તિ પડિલેહીને નિશીહિ ત્રણ વાર કહી, નમો ખમાસમાગાણંદ થી કહી સંથારામાં બેસીને ત્રણ નવકાર કહી અને ત્રણ વાર કરેમિ ભંતે ! કહીને અજાણહ પરમગુરથી સંથારા પોરિસીનો પાઠ બોલવાની શરૂઆત કરવી. પછી,- નવકારનું
સ્મરણ કરી શરીરનો અને સંથારાના ઉપરના ભાગનું પ્રમાર્જન કરી-ડાબે પડખે, હાથને ઓશીકે સૂવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org