________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૮૩
નમુOણં જાવંતિ, ખમાસમણંદ જાવંત કે વિ. નમોહન સ્તવન. આભવમખેડા સુધી જય વિયરાય, ખમા પૈત્યવંદનનો ગુરુ મહારાજ પાસે આદેશ માગી, મળવાથી ઇશ્કે કહી,
ચૈત્યવંદન-કિચિ-નમુત્યાગં. જયવિયરાય પૂરા. ૧૧. સઝાય કરવાનો વિધિ - ખમા ઈચ્છાસઝાય કરું? ગુરુ-કરે. ઇચ્છે. એક નવકાર. મહ
જિગાણું૦ ની સજઝાય કરી૧૨. ખમાસમાગ - ચરવળા ઉપર હાથ સ્થાપન કરી, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હઓ હોય,
તે સવિ હુ મન, વચન, કાયાએ મિચ્છામિ દુક્કડ. ૧૩. પ્રતિક્રમણ કર્યા પછી પોસહ લેતાં પહેલાં પણ-ઘેર - ખમા ઈરિયા લોગસ્સ સુધી કહી ખમાસમણ
ઇચ્છાકાપડિલેહણ કરું? એમ આદેશ માંગીને મુહપત્તિ તથા દરેક ઉપાધિ અને વસ્ત્રો વગેરે પડિલેહી, કાજે લેવાની વિધિ પ્રમાણે કાજો લઈ, પરઠવી, ઉપર પ્રમાણે દેવવાદી, પછી પોસહશાળાએ પોસહ, સામાયિક લઈ બહુલના બન્નેય આદેશ માત્ર ઉપર જણાવ્યા પ્રમાણે માંગી, તથા માત્ર પડિલેહણના આદેશ જ માંગવા, માત્ર વચ્ચે બે વખત મુહપત્તિ પડિલેહવી. સઝાયના
વિધિ પ્રમાણે સઝાય કરવો. ૧૪. પછી-સ્વાધ્યાય ધ્યાનમાં લીન થવું. વ્યાખ્યાન સાંભળવું.
અને છ ઘડી દિવસ ચડવા રૂપ પૌરુપી થાય, ત્યારે પૌરૂષી ભણાવવી. ૧૫. પૌરૂષી ભણાવવાની વિધિ - ખમા ઈચ્છાબહુ પડિપુન્ના પોરિસી ? ગુરુ- તહરિ. ઈચ્છે.
ખમા, ઇચ્છા, ઈરિયા. પડિકયું? ગુરુ-પક્કિમેહ. ઇચ્છે થી તે કાઉસ્સગ્ન, લોગસ્સ સુધી કહી, ખમાઇચ્છાપડિલેહણ કરું ? ગુડ કરેહ. ઈચ્છ: મુહપત્તિ પડીલેહી, ફરીથી
સ્વાધ્યાય-મંડળીમાં લીન થાય. પુસ્તક વાંચે, અથવા આગળ વ્યાખ્યાન સાંભળે વગેરે. ૧૬. પ્રતિક્રમણ જો ગુરુ સાથે ન કર્યું હોય, તો સંક્ષેપમાં પ્રતિક્રમણ કરવા છ આવશ્યકમય રાઇયમુહપત્તિની
ક્રિયા શરૂ કરવી. ૧૭. રાઇઅમુહપત્તિનો વિધિ - ખમા ઈરિયાવહિયાત લોગસ્સ સુધી. ખમા ઈચ્છા રાઈઅમુહપત્તિ
પડિલેઉ?ગુરુ - પડિલેહેહ. ઇચ્છ. મુહપત્તિ પડિલેહવી. બેવાંદાણાદેવા. ઈચ્છા રાઇસ આલોઉ ? ગુરુ આલોએહ. ઇચ્છ. આલોએમિ. બે મે રાઇઓ અઈઆરો સવ્યસવિ રાઇઅ ઇચ્છા ગુરુ પરિકમેહ. ઈચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડ
પછી, પદસ્થ હોય, તો બે વાંદણા, નહીતર એક ખમાસમણ દઈ, ઇચ્છકાર અભુટિઓ. બે વાંદણા-ઈચ્છકારિ ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. પછી
ચોવિહાર કે તિવિહાર ઉપવાસ-કે પુરિમ, આયંબિલકે એકાસણાનું પચ્ચકખાણ કરવું જોઈએ. ખાસ કારણ હોય, તેમજ ગુરુ મહારાજની આજ્ઞાથી પુરિમઝથી ઓછું- સાપોરસી, પોરસી પણ પચ્ચકખાણ કરી શકાય. કાળ વખતે દેવ વંદાયા પછી આહાર વાપરવાના ધોરણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org