________________
४८१
પંચ પ્રતિકમાણસૂત્ર
૨. પોસહમાં ઉપયોગી ઉપકરણો.
૧. દિવસના પોસહવાળાને : ૧. મુહપત્તિ, ૨. કટાસણું, ૩. ચરવળો, ૪. શુદ્ધ ધોતિયું, ૫. માતરિયું-ધોતિયું, ૬. ખેસ, ૭. કંદોરો, ૮. જરૂર હોય તો ખેળિયું, ૯. પંજણી, ૧૦. માત્રા માટે કુંડી, ૧૧. ઝાડાપેશાબ માટેની સ્પંડિલ શુદ્ધ ભૂમિ, ૧૨. શુદ્ધિ માટે પાણી, ૧૩. કામળી. ૨. રાત્રિ પસહવાળાને વધારે : ૧. ઓઢવા માટે કામગીઓ ઉનાળામાં ૧, શિયાળામાં ૨, ૨. સંથારિયુંઊનનું અઢી હાથ લાંબુ, ૩. ઉત્તરપટો[સૂત્રનો] સૂતરનો, ૪. રૂનાં બે કુંડળ, ૫. ઠંડાસણ, ૬. ચૂનો નાંખેલુ શુદ્ધિ માટે પાણી. ૭. વડી નીતિ-દિશા જંગલ સ્પંડિલ ભૂમિએ જવું પડે, તો લોટો.
આથી વિશેષ કોઈ ખાસ ઉપકરણની જરૂર પડે, તો ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે કાચી લઈ ઇરિયાવહિયા પ્રતિક્રમી પ્રતિ લેખી, પ્રમાઈ, વાપરી શકાય. ૩. પ્રથમ ગુર સમક્ષ : સ્થાપનાચાર્ય સમક્ષ ખમાસમણ દઈ ઈરિયાવહિયં પ્રતિક્રમી કાયોત્સર્ગ, પ્રગટ
લોગસ્સ સુધી કરી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?” ગુરુ પડિલેહેહ. ઈચ્છે. કહી બેસીને મુહપત્તિ પડિલેહવી. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભ. પોસહ સંદિસાહું ? ગુરુ કહે-સંદિસાવહ. ઇચ્છ. કહી ખમાસમણ દઈ ઇચ્છા સંદિર ભગ, પોસહ ઠાઉ ? ગુરુહ કહે- ઠાએહ. ઇચ્છ. કહી ઊભા ઊભા એક નવકાર ગણી ઈચ્છકારિ-ભગવાન પસાય કરી પસહ દંડક ઉચ્ચરાવજી, કહી ગુરુ મહારાજ પાસે, વડીલ પાસે, અથવા ન હોય, તો જાતે-પોસહ દંડક સૂત્ર ઉચ્ચરવું.
પછી, સામાયિક મુહપત્તિ પડિલેહણના આદેશથી માંડીને ત્રણ નવકાર ગણીને સઝાય કરવા સુધી દરેક સામાયિક લેવાની વિધિ કરવો.
પોસહમાં પ્રતિક્રમણ ૪. ત્યાર પછી રાઈએ પ્રતિક્રમણ બાકી હોય, તો છેવટે દેવ વાંધા પહેલાં તે કરવું. પરંતુ, [નો સવારમાં
ઊઠીને પોસહલીધા પહેલાં પ્રતિક્રમણ કરી લીધું હોય, તો પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં.] પ્રતિક્રમણ
કરતાં૫. ખમાર ઇરિયા, ઈચ્છા. કુસુમિણ વગેરેથી શરૂ કરવું. તેમાં સાત લાખ અને અઢાર પાપ સ્થાનકને
બદલે ગમણા-ગમણે આલોવવું. જાવ નિયમને બદલે જાવ પોસહં બોલવું અને અઢાઇજેસુ
પહેલાં૬. ખમાર ઇચ્છા. બહુવેલ સંદિસાઉ? ગર- સંદિસાહ. ઇચ્છે. કહી, બીજુ ખમાસમણ. ઇચ્છા બહુવેલ કરશું? ગુડ- કરજો. ઈચ્છે. કહે પછી ચાર ખમાસમાણ પૂર્વક ભગવાનાદિને વંદન-પછી અઢાઈજેસુ : પ્રતિક્રમણ પૂરું કર્યા પછી પડિલેહણની શરૂઆત કરવી. રાત્રિ પોસહમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org