SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાગસૂત્રો વોસિરિસુત્રત્યાગ કરવો, તજવાં. ઇમાઈ=આ. મુખ-મગ્ન-સંસગ્ન-વિડ્ય-ભૂયાઈ મોક્ષમાર્ગના સંજોગોમાં વિદનભૂત. દુગ્ગઈ-નિબંધણઠાણાઇ=દુર્ગતિમાં કારણભૂત સ્થાનો. અઠારસ અઢાર પાવ-ઠાણાઈ=પાપસ્થાનકો. ૧૦ એગો એકલો. હરે હું નત્યિ નથી. મે મારું. કોઈ કોઈ કસ્સઈ કોઈનો. અદણ-માણસો મનની દીનતા વિના. અપ્પાગં આત્માને. અણુસાસઈ અનુશાસન આપવું, શિખામણ આપવી, નિયમમાં રાખવો. ૧૧ સાસઓ શાશ્વત-નિત્ય. અપ્પા આત્મા. નાણ-દંસણ-સંજુઓ જ્ઞાન અને દર્શન યુક્ત. સેસા બાકીના. બાહિરા બાહ્ય. ભાવા=સ્વભાવો, સંબંધો-પદાર્થો-સ્વરૂપો વગેરે. સંજોગ-લખાણ સંયોગ લક્ષણવાળા, સંજોગથી ઉત્પન્ન થયેલા. ૧૨ સંજોગમૂલા-સંજોગના કારણથી ઉત્પન્ન થયેલા. પત્તા પ્રાપ્ત કરેલ છે, પામ્યો છે. દુખ-પરંપરા-દુ:ખ પરંપરા, દુ:ખની પછી દુ:ખ. તલ્હા માટે. સંજોગ-સંબંધ સંયોગ સંબંધનો. ૧૩ જાવજીવંચાવતું જીવ, મરણ સુધી. સુસાહુણસુસાધુ, ઉત્તમ સાધુઓ. જિગ-પન્નતંત્રજિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ. તત્ત તત્ત્વ. સમ્મત્ત=સમ્યકત્વ. મએ=મેં.ગહિઅંગ્રહણ કર્યું છે, સ્વીકાર્યું છે. ૧૪. ખમિઅ ક્ષમા આપીને. ખમાવિયા ક્ષમા માંગીને, મઈક મારા ઉપર. ખમહ ક્ષમા કરો. સવહ=સર્વે. જીવનિકાય= જીવની નિકાયો, જીવના વર્ગો, સમૂહો. સિદ્ધહ સિદ્ધ ભગવંતોની. સાખ સાક્ષીએ. આલીયાણહ=મારા અપરાધો જાહેર કરું છું. મુજહમારે. વઈર-વેર, ભાવ અભિપ્રાય, વિચાર, ભાવના. ૧૫ કમ્પ-વસ=કને વશ, કર્મોને આધીન. ચઉદહરાજ ચૌદ રજજુ લોકમાં. ભમંત ભમે છે. ખમાવિઆખમાવ્યા મુજ=મને. તેહ તેઓ. ખમંતઃખમાવો. ૧૬ બદ્ધ બાંધવું. વાણકવચન વડે. ભાસિએ=બોલવું. પાર્વ=પાપ. ૧૭ નિસહિ, નિશીહિ, નિશીહિ, નમો ખમાસમણાણું ગોયમાઈë મહામુણિયું [આ પાઠ તથા નવકાર કરેમિ ભંતે!નો ત્રણ વાર ઉચ્ચાર] અણજાણહ જિજિજા !, અણજાણહ પરમગુરુ, ગુરુ-ગુણ-ચણહિં મંડિય-સરીરા બહુ-પડિપુના, પોરિસી, રાઈઅ-સંથારએ કામિ /૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy