________________
પંચ પ્રતિકમણસૂત્રો
૪૭૧
જેઓના દાવ્રતની પ્રભુ મહાવીર પરમાત્માએ પ્રશંસા કરી હતી, તે સુલસા, આણંદ અને કામદેવ શ્રાવક પણ ધન્ય અને વખાણવાલાયક છે. ૨
વિશેષાર્થ :- આ ગાથાઓમાં ભાવના વૃદ્ધિ માટે અખંડપણે પોસહ વ્રત પાળનારા આદર્શભૂત મહાથાવક-શ્રાવિકાઓના નામનું સ્મરણ કરવામાં આવે છે. પોસહ પારવાની ઈચ્છા છતાં તેમાં ટકી રહેવા તથા ફરીથી કરવાની તત્પરતા માટે આ ગાથાઓનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવાની ગોઠવણ ઘણા જ મહત્ત્વની છે. જે જે મહાત્માઓનાં નામો આપવામાં આવ્યાં છે, તેઓની કથાઓ ગ્રંથાન્તરમાંથી જાણવી.
૬૬. સંથારા પરિસી-૮ શબ્દાર્થ:- ગોયમાઈશં-ગૌતમાદિ. મહામુણણ-મહામુનિઓને. અણુણહ આજ્ઞા આપો. જિ&િા !-મોટા આર્યો, પૂજ્યો. પરમગુરુ-મોટા ગુરુ. ગુર-ગુણ-રાણેહિંમોટા ગુણો રૂપી રત્નો વડે કરીને. મંડિય-સરીરાશોભિતા શરીરવાળા. બહુ-પડિપુન્ના બહુ પ્રકારે પરિપૂર્ણ થઈ. પરિસી પૌરૂષી. રાઈઅ-સંથારએ રાત્રિ સંબંધી સંથારામાં. ઠામિ સ્થિર થાઉં? ૧
સંઘાર-સંથારાની. બહુવહાણેણં હાથના ઓશીકા વડે. વામ-પાણ ડાબા પડખે. કુલહુડી-પાય-પસારાણ-અતરંત કુકડીની પેઠે (ઊંચે) પગ પસારવાને અસમર્થ. પમસ્જિઅ-પ્રમાઈને. ભૂમિભૂમિને. ૨
સંકોઈઅસંકોચીને. સંડાસા સંદંશકો-સાણસીની જેમ ઢીંચણ વગેરે જે અવયવો વળે છે, તે. ઉવો-ઉદ્વર્તાન્ત-પડખું ફેરવતા. કાપડિલેહા શરીર પડિલેહવું. દવાઈ-ઉવઓગંદ્રવ્યાદિનો ઉપયોગ. ઊસાસ-નિરંભાણા શ્વાસ રોકવો. આલોએ પ્રકાશ જણાય તે તરફ (દ્વાર તરફ) ૩.
જઈ જે. પમાઓ પ્રમાદ. ઇમસ્યઆ. દેહસ્સ શરીરનો. ઈમાઈ=આ. રાણીએ રાત્રિમાં. આહાર આહાર. ઉવહિ-દેહ ઉપાધિ અને શરીર. સિરિએ વ્યુત્કૃષ્ટ-તર્યું છે. ૪
કેવલિ પન્નનો કેવળિભગવંતોએ ઉપદેશેલો. ૫ લાગુત્તમા લોકમાં ઉત્તમ. ૬ પવામિ=પઘામિ-સ્વીકારું છું. ૭
પાણાઈવાય પ્રાણાતિપાત-હિંસા. અલિઅંઅલીક-જૂઠ. ચોરિક ચૌર્ય, ચોરી. મેહુર્ગ-મૈથુન. દવિણ મુચ્છ દ્રવ્યની મૂછ-પરિગ્રહ. પિજજ પ્રેમ.
દોષ. ૮ કલહ-કજિયા-કંકાસ. અભકખાણ અભ્યાખ્યાન-આળ દેવું. પેસન્ન-વૈશુન્ય-ચાડી. રઈઆરઈ-સમાયુત્તરતિ-આનંદ, અને અરતિ શોક વડે યુકત. પર-પરિવાયં પરનો પરિવાદ, પારકી નિંદા. માયા-મોસંભાયા મૃષાવાદ-કપટપૂર્વક જૂઠાણું મિચ્છન-સદાંમિથ્યાત્વશલ્ય. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org