________________
પંચ પ્રતિકમણસૂત્રો
અને તે પહેલાં ચૈત્યવંદન કરાય છે. તેથી ચતુર્વિશતિ સ્તવ પણ થાય છે. પ્રત્યાખ્યાન સ્વયં તો પ્રત્યાખ્યાન રૂપ છે જ. અને કાયોત્સર્ગ તો અપ્રમત્ત ભાવે પ્રત્યાખ્યાનના પાલનમાં છે. તેમજ તેની શોભના, કીર્તના, આરાધના વગેરેમાં મન, વચન, કાયાની તત્પરતા રાખવામાં કાયોત્સર્ગ સમાય છે. આમ પણ પ્રત્યાખ્યાન મારતી વખતે છ આવશ્યક સચવાય છે. આ પારવાનું સૂત્ર પણ પ્રત્યાખ્યાન આવશ્યનું અંગ હોવાથી પ્રત્યાખ્યાન સૂત્ર અને પારવાનું સૂત્ર - એ બન્નેય મળીને છ આવશ્યકમય બની રહે છે. એ સ્વાભાવિક છે.
પ્રત્યાખ્યાન પણ છમાંનું એક આવશ્યક હોવાથી કેટલી મહાદિયા છે? એ હવે બરાબર સમજાશે.
૬૪. ચોવીસ માંડલા-૬ સંથારા પાસેની જગ્યાએ કરવાના છ માંડલા આસને ઉચ્ચારે
પાસવણે
આગાઢ
અણહિયાસે
મઝે
ઉપાશ્રયના બારણાની અંદરના ૬
અહિયાસે
ઉપાશ્રયના બારણાની બહારના ૬ આસને ઉચ્ચારે પાસવણે
અણાગાઢ
અણહિયાસે
મઝે
- ન -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org