________________
પંચ પ્રતિકમાગસૂત્રો
શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે કાગળમાં જણાવેલાં
છ આવશ્યકનાં સ્વરૂપોનો ભાવાર્થ :[શ્રી ય ઉ. ગૂ. સા. સં. ભા. ૨ જાની પાછળના પેઈજ ૧૧૦ ઉપર]
પડિકકમણનાં છ આવશ્યક કર્મનાં નામ લખીએ છીએ:૧. દોષ સંગ્રહ ૩. પ્રતિક્રમણ ૫. વાણચિકિત્સા ૨. આલોચના ૪. ક્ષામાણવિધિ ' ૬. ગુગધારણ
તેનો અર્થ :૧. ભાવ આલોચના
૪. આચાર્યાદિકની આશાતનાની શુદ્ધિ ૨. દ્રવ્ય આલોચના
૫. ચારિત્રાદિકના લઘુદોષની શુદ્ધિ ૩. દોષની નિંદાથી શુદ્ધિ
૬. ઉત્તર ગુણની શુદ્ધિ આવશ્યક અધ્યયનથી ઓળખાતાં કમ તે આવશ્યક કર્યો. તેથી-પહેલા આવશ્યક કર્મમાં
૧. આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા વડે “દોષો કયા ક્યા થયા છે ?” તેનો મનમાં સંગ્રહ કરવો. તેનો વિધિ, કરેમિ ભંતે!, ઇચ્છામિ કામિ, કાયોત્સર્ગ તેમાં પણ-મુનિઓએ સયUT/HTo એ ગાથાથી દોષસંગ્રહ કરવો. અને શ્રાવકોએ પંચાચારની આઠ ગાથા વડે દોષસંગ્રહ કરવો.
આમ તે પ્રતિક્રમણની પીઠિકા બતાવી. અને એ પીઠિકાની દઢતા માટે ચતુર્વિશતિ સ્તવ-લોગર્સ સૂત્ર કહેવું.
૨. તે વાર પછી - મનમાં સંગ્રહેલા દોષોનો ગુરુ આગળ પ્રકાશ કરવો. તેનો વિધિ :- મુહપત્તિ પડિલેહી, બે વાંદણા દઈ ઇચ્છાકારણ દેવસિહ આલોઉ ? જોમે કાણે (મુનિઓ માટે) (શ્રાવકોને માટે-સાત લાખ. પહેલે પ્રાણાતિપાત )
૩. તે વાર પછી - ફરીથી ન કરવાની ભાવના વડે દોષોથી પાછા ફરવું, તે પ્રતિક્રમણ. તેને વિધિ પહેલાં :- સબસ્સવિ. ઈત્યાદિ કહીને પ્રાયશ્ચિત્ત માંગવું. પછી ગુર પડિક્કમેહ કહી પ્રાયશ્ચિત્ત આપે, તે ઈ કહી સ્વીકારીને બેસીને વિધિપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર કહેવું. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય – એ પાંચેય આચારોની શુદ્ધિ થાય છે, એ સ્પષ્ટ જ છે.
૪. તે પછી - તે જ પ્રમાણે ક્ષમાપનાથી આશાતનાની શુદ્ધિ કરવી, તે – વંદનથી માંડીને આયરિય. ઉ સુધીનો વિધિ અહીં સમજવો.
૫. તે વાર પછી :- ગૂમડાના વાઢમાપ પછી ઔષધોપચારની માફક ચારિત્રાદિક ૩ રત્નની શુદ્ધિ કરવી. તેનો વિધિ-ઈચ્છામિ કામિ, કરેમિ ભંતે, તસ્સ ઉત્તરી, અન્નત્ય, કાઉસ્સગ્ન, લોગસ્સ, કાયોત્સર્ગ, પુફખરવર, કાયોત્સર્ગ, સિદ્ધાણં, કાયોત્સર્ગો
૬. તે વાર પછી - ઉત્તર ગુણોની શુદ્ધિ કરવાની છે, ઉત્તર ગુણ તપ વગેરે સમજવા. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org