________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કરે છે, અને વિશેષમાં ગુરુમહારાજને વિશેષ અનુશાસ્તિ માટે વિજ્ઞપ્તિ કરે છે. અને ગુરુમહારાજની મદદથી છ આવશ્યકો નિર્વિઘ્ને પૂરા થયા માટે બેસતાં તેમને નમસ્કાર કરી, મધ્યમ છ આવશ્યકની ચૂલિકા રૂપે-દેવગુરુ વંદન વિધિ-શરૂ કરતાં પ્રથમ પ્રભુ શ્રી મહાવીરસ્વામી આદિની સ્તુતિ કરે છે. તે કરતાં પહેલાં તેના મંગળ તરીકે-નમોર્હત્ સિદ્ધાચાર્યોનો ઉચ્ચાર કરી શ્રી સંઘ સાથે પ્રભુસ્તુતિ કરે છે.
૩૯. નમોસ્તુ વર્ધમાનાય-સૂત્ર-૧-૧૨
શબ્દાર્થ :- નમ:=નમસ્કાર. અસ્તુ=હો. વર્ધમાનાયવર્ધમાન સ્વામીને. સ્પર્ધમાનાય=સ્પર્ધા કરતા. કર્મણા-કર્મની સાથે. તયાવાપ્તમોક્ષાય=તેઓને હરાવીને મોક્ષે પહોંચી ગયેલા. પરોક્ષાય=પરોક્ષ-ન સમજી શકાય તેવા. કુતીર્થિના-કુતીર્થિઓને.
યેષાં=જેઓનાં. વિકચારવિન્દરાજ્યા=ખીલેલા કમળની શ્રેણી વડે. જ્યાય:-ક્રમ-કમલાવલિં=મોટાં-શ્રેષ્ઠ ચરણો રૂપી કમળોની શ્રેણી. દધત્યા=ધારણ કરતી. સદÂ=સરખાઓની સાથે. ઇતિ=એ પ્રકારે. સંગતં=સંગમ, મેળાપ. પ્રશસ્યં=વખાણવા લાયક. કથિતં કહેલ છે. સંતુ હો. શિવાય=મોક્ષને માટે. તે-તેઓ. જિનેન્દ્રા:-જિનેશ્વર પ્રભુઓ.
કષાય-તાપાર્દિત-જંતુ-નિવૃત્તિ-કષાયો રૂપી તાપથી પીડાતા પ્રાણીઓને શાન્તિ. કરોતિ=કરે છે. જૈન-મુખામ્બુદોદ્ગત:=જિનેશ્વર પ્રભુના મુખ રૂપી વાદળાંઓમાંથી વર્ષતો. શુક્ર-માસોદ્ભવ-વૃષ્ટિ-સન્નિભો- શુક્ર માસ-જેઠ મહિનામાં વરસતા પહેલા વરસાદ જેવો. દધાતુ=ધારણ કરો. તુષ્ટિ=સંતોષ. મયિ≠મારા ઉપર. વિસ્તરો-વિસ્તાર. ગિરામ્-વાણીનો.
[અનુષ્ટુપ] “નમોસ્તુ વર્ધમાનાય†, સ્પર્ધમાનાય કર્મણા'
તજયા-વાપ્ત -મોક્ષાય, પરોક્ષાય કુંતીર્થિનાસ્’Ill
[આર્યા]
મેષાં ‘વિચારવિન્દરાયા, 'જ્યાય:-ક્રમ મલાવલિં ધત્યા। 'સદૌરિતિ –સંગતં પ્રશસ્ય,
કથિત `ઐસન્તુ `શિવાય `°à ``જિનેન્દ્રા: ॥૨॥
Jain Education International
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org